મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભારતીય કિશાન સંઘ જામનગર દ્વારા મુખ્યમંત્રીને સંબોધન કરેલ આવેદન પત્ર જિલ્લા કલેકટરને આપ્યું
News Jamnagar August 21, 2020
જામનગર
અહેવાલ. સબીર દલ
જામનગર આજે ભારતીય કિશાન સંઘ દ્વારા આજે જિલ્લા કલેકટર કચેરીએ પોહચી મુખ્યમંત્રીને સંબોધન કરેલુ આવેદન પત્ર પાઠવીને જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ છેલ્લા એક મહિના થી વરસી રહ્યો છે.જેનાથી ખેડૂતો ઉપર કુદરતી આફત આવી છે અને ધરતીપુત્ર મુશ્કેલીમાં મુકાયા છે.આ કુદરતી આફત થી જિલ્લાના ખેડૂતોવતી ભારતીય કિશાન સંઘ મુખ્યમંત્રી સમક્ષ એવી માંગ કરે છે કે સરકાર આઠ દિવસમાં જિલ્લામાં થયેલા નુકશાનીનો સર્વે કરાવે અને નુકશાની મુજબ ખેડૂતોને તાત્કાલિક સહાય ચુકવા બાબતે રજુઆત કરી હતી
ખેડૂતોને સરકારી કચેરીઓમાં કારણ વગરના ધક્કા ખાવા પડે છે.ખેડૂતોના પ્રશ્ર્નનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે આજે ભારતીય કિશાન સંઘના પ્રમુખ જગદીશ પટેલ મહામંત્રી સંજય અભંગી અને ઉપપ્રમુખ ભાવિક સંઘાણીની આગેવાનીમાં ભારતીય કિશાન સંઘના આગેવાનોએ ખેડૂતોને સાથે રાખી આવેદન પત્ર પઠવામાં આવ્યું હતું
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025