મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
R.T.E (Right to Education) ના એડમિશન માં જરૂરી બાળકો માં એક પુત્રી હોઈ તેનું સેર્ટીફીકેટ નીકળતું ના હોવા ને લીધે. આજરોજ મહાનગરપાલિકા ના ડેપ્યુટીકમિશનર ને જામનગર NSUI દ્વારા આવેદનપત્ર આપી ને રજુઆત કરી..
News Jamnagar August 21, 2020
જામનગર
જામનગર મહાનગર પાલિકા બાબત ( RTE) ના ફોર્મ માટે જરૂરી સિંગલ ગર્લ ચાઈલ્ડ નું સર્ટી મળી રહે તે અંગે ડેપ્યુટીકમિશનર.ને જામનગર NSUI દ્વારા આવેદનપત્ર આપી ને રજુઆત કરી હતી અને પાટણગાંમાં રામધૂન બોલવી હતી
હાલ RTE ના વર્ષ ૨૦૨૦-૨૧ ના ફોર્મ ભરવાનું શરુ થઇ ગયું છે . તેમાં આ વર્ષે બે અલાયદી કેટેગરી નો સમાવેશ કરવામાં આવેલ છે . જેમાની એક કેટેગરી એવી છે કે જેને બાળકોમાં એક પુત્રી હોય તેને સિંગલ ગર્લ ચાઈલ્ડ તરીકે અગ્રીમતા આવામાં આવશે પરંતુ તારીખ ૧૯-૮ થી લઇ ને ૨૯-૮ એટલેકે ફક્ત ૧૦ દિવસ સુધી RTE ના ફોર્મ ભરવાની તારીખ છે છતાં પણ ૨ દિવસ વીતી ગયા સુધી હજુ સુધી પણ સિંગલ ગર્લ ચાઈલ્ડ નું સર્ટીફીકેટ ક્યાંથી મેળવવું ? શું ડોક્યુમેન્ટ આપવા ? કોનો સંપર્ક કરવો ? તે માહિતી નહોવાને લીધે લોકો ને હલકી નો સામનો કરવો પડે છે
સિંગલ ગર્લ ચાઈલ્ડ ની સર્ટી જામનગર મહાનગર પાલિકા માંથી નીકળે તેવી અમારી સમજ છે છતાં પણ આજ દિવસ સુધી આ સર્ટીફીકેટ મેળવવાના કોઈ વિગતની જાણ કોઈ ને કરવામાં આવી નથી અને જે વાલીઓ આ કેટેગરી માં આવે છે ને જુદી જુદી ઓફિસોના ધક્કા ખાય છે માટે સાહેબ શ્રી અમારી આપ શ્રી ને વિનંતી છે કે આ સિંગલ ગર્લ ચાઈલ્ડનું સર્ટી ૨૪ ક્લાક ની અંદર કોર્પોરેશન માંથી મળવા પાત્ર થાય તેવી વ્યવસ્થા વિદ્યાર્થી અને વાલીઓને મદદરૂપ થાય તેવી આશા અને અભિલાષા સાથે જામનગર એન .એસ. યુ.આઇ દ્વારા રજુઆત કરી આવેદનપત્ર પઠવામાં આવ્યુ હતું
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024