મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાતભર માં 22.ને 23 શનિ-રવિ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે
News Jamnagar August 21, 2020
ગુજરાત.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે શનિવાર અને રવિવારના ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે આગાહીના આધારેપૂર્વ મધ્યપ્રદેશ તથા ઉત્તર છત્તીસગઢના આકાશમાં સુવ્યવસ્થિત લો-પ્રેશર સર્જાયું છે
અને તે આગામી દિવસોમાં મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગ તરફ પઆવી શકે તેવી શક્યતા છે.(આઈ.એમ.ડી.)એ આ કારણસર જ આખા ગુજરાત રાજ્યને આ બે દિવસ ઓરેન્જ એલર્ટ પર રાખ્યું છે.
આઈ.એમ.ડી.દ્વારા ગુજરાતના તમામ વિસ્તારો સહિત આખા રાજ્યને શનિવાર અને રવિવારે ઓરેન્જ એલર્ટ પર રાખ્યું છે. રવિવાર માટે બનાસકાંઠા,અરવલ્લી, મહિસાગર, કચ્છ અને દીવમાં રેડ એલર્ટ જ્યારે અમદાવાદ,પાટણ,મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર,ખેડા,પંચમહાલ,દાહોદ,સુરેન્દ્રનગર, જામનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024