મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજકોટ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના (નાર્કોટીક ડ્રગ્સ )જેવા ગંભીર પ્રકારના ગુન્હામાં નાસતા - ફરતા આરોપીને પકડી પાડતી આર આર સેલ
News Jamnagar August 22, 2020
રાજકોટ
રાજકોટ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના નાર્કોટીક ડ્રગ્સ ) માદક પદાર્થ ગાંજો ( કીલો -૯ ) જેવા ગંભીર પ્રકારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જની ટીમ રેન્જમાં અલગ -અલગ ગુનાઓમાં નાસતા -ફરતા તેમજ પેરોલ ફર્લો પરથી જમ્પ થયેલ આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી.સંદીપ સિંહ સાહેબ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ
આ અંગે રાજકોટ રેન્જ ટીમના પો.સ.ઇ. વી.બી.ચૌહાણ નાઓને સુચના કરેલ જે અન્વયે ટીમના પો.હેડ કોન્સ . સંદિપસીંહ ઝાલા તથા પો.કોન્સ .મીતેષભાઇ પટેલ તથા કમલેશભાઇ રબારીને હકીકત મળતા રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કુવાવડારોડ મેંગોમાર્કેટના રોયલફુટ નામના શેડમાં નાર્કોટીક ડ્રગ્સ માદક પદાર્થ ગાંજો ( કીલો -૯ ) ની બીજા રાજયમાંથી હેરાફેરી કરી ગુજરાત રાજયમાં લાવી વેચાણ કરવાના ગંભીર પ્રકારના ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી યુવરાજસીંહ ઉર્ફે અજયસીંહ બન્નેસીંહ જાડેજા ઉવ .૨૨ રહે .હાલ- જોગવડ આશાપુરા હોટલ પાછળ તા.લાલપુર જી.જામનગર મુળગામ-ટીંબળી તા.ખંભાળીયા જી.દેવભુમીદ્રારકા વાળાને જામનગર ખીજળીયા બાયપાસ ચોકડી ખોડીયાર હોટલ પાસેથી પકડી લગત પો.સ્ટે .ખાતે સોંપી આગળની ધટીત કાર્યવાહી કરવામાં આવેલ હતી
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024