મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
J.E.E. અને NEET ની પરીક્ષા મોકૂફ કરવા અંગે ચાલુ વરસાદ માં યોજવામાં આવ્યા ધરણાં
News Jamnagar August 28, 2020
જામનગર
J.E.E. અને NEET ની પરીક્ષા મોકૂફ કરવા અંગે સમગ્ર ભારતમાં હાલ કોરોના ની મહામારીએ પ્રચંડ સ્વરૂપ ધારણ કરેલ છે તેવા સંજોગોમાં J.E.E. અને NEET ની પરીક્ષાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓ માટે ઘાતક સાબિત થઇ શકે છે.J.E.E. અને NEET ની પરીક્ષાઓ પાછી ઠેલવાય તેના માટે NSUI ના ઓલ ઇન્ડિયા પ્રમુખ નીરજ કુંદનજી પણ દિલ્લી ખાતે ભૂખ હડતાલ પર બેઠા હોઈ .તેના સમર્થનમાં અને સમગ્ર દેશની J.E.E. અને NEET ની પરીક્ષાઓ હાલમાં મોકૂફ રહે તે માટે.
જામનગર NSUI અને જામનગર યુવક કોંગ્રસ દ્રારા સ્વામી વિવેકાનંજીની પ્રતિમાને લેખિત રજૂઆત સાથે સવારે 11:00થી 1:00વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ અને ધરણા યોજ્યા હતા આ ઉપવાસમાં સંપૂર્ણ સોશિયલ ડીસ્ટન્સીંગ સાથે જામનગર NSUI ના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા,યુવક કોંગ્રેસ શહેર પ્રમુખ ડો.તૌસીફખાન પઠાણ ,ગુજરાત યુવક કોંગ્રેસ મંત્રી શક્તિસિંહ જેઠવા જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ હેમંતભાઈ ખાવા દ્વારા યોજ્યવામાં હતા અને સમગ્ર શહેરજીલ્લા કોંગ્રેસ સમિતિના હોદેદારો એ મુલાકાત લીધી હતી.ડો.તૌસીફખાન પઠાણ શક્તિસિંહ જેઠવા હેમત ખાવા મહિપાલસિંહ જાડેજા પ્રમુખ જીલ્લા યુવક કોંગ્રેસ જામનગર પ્રમુખ NSUI જામનગર પ્રમુખ યુવકકોંગ્રેસ જામનગર મંત્રી યુવક કોંગ્રેસ ગુજરાત ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ. સબીર દલ
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024