મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોમ્બ ડક ને 13 બચ્ચાઓ સાથે રેસ્કયુ કરી પક્ષીપ્રેમી દ્વારા પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવેલ છે
News Jamnagar August 28, 2020
જામનગર
જામનગર શેરી કૂતરા બિલડાથી ત્રસ્ત થઈ ફસાયેલ 13 બચ્ચા સાથે એક માદા નક્ટો બતક (Comb Duck) છે તેવો આનંદ પ્રજાપતિ ને કૉલ આવતા.લાખોટા નેચરલ ક્લબના સભ્ય મિલન કંટારિયાએ અને તેના પક્ષીપ્રેમી મિત્ર યુવરાજસિંહ સોઢા સ્થળ પર દોડી ગયા હતાં.
જામનગર શહેર માં આવેલ ગુલાબનગર એસ.બી.આઈ. બેંક ની પાછળ શેરીમાં અવાળું જગ્યાએ ફસાયેલા બચ્ચા સાથે કોમ્બ ડક ( બતક) ને 13 બચ્ચા સાથે રેસ્કયુ કર્યું હતું
૧ કલાક ની જેહમત બાદ તેનું રેસ્ક્યું કર્યું અને આ બતક અને તેના બચ્ચાઓને પ્રકૃતિના જગ્યા એ શહેર માં આવેલ લાખોટા તળાવ પાસે પાણી માં સાવચેતી સાથે છોડ્યા હતા
આમતો કોમ્બ ડક બતક પાણી નું જ પક્ષી તરીકે ઓળખાય છે સૌરાષ્ટ્ર માં સામાન્ય રીતે આ પક્ષીઓ જોવા મળે છે. અને શહેર ના વિવધ ઉંચાઈવાડા સ્થાનો પર ઈંડા બચ્ચા આપે છે.
જામનગરની જાણીતી અને પ્રકુતિ તથા પર્યાવરણ માટે કાર્ય કરતી લાખોટા નેચરલ ક્લબ દ્વારા અનેક પક્ષીઓને બચાવવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે .
જામનગર શહેર માં આપના વિસ્તાર કોઈ પણ પક્ષી અને સાપ બચ્ચવા માટે સંસ્થા ના સભ્ય મિલન કંટારીયા નો હેલ્પલાઈન નંબર 9979666483 કોલ કરવા યાદી માં જાણવેલ છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024