મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ટ્રાફિક પોલીસ જવાન પાસેથી લાંચ લેતા જમાદાર એ.સી.બી.ના છટકામાં ઝડપાયા
News Jamnagar September 03, 2020
રાજકોટ
એ.સી.બી.સફળ ટ્રેપ ફરીયાદી એક જાગૃત નાગરીક દ્વારા કરવામાં આવેલ ફરિયાદ આરોપી બળવંતસિંહ ખંગારજી જાડેજા ઉવ.૫૬ અનાર્મ એ.એસ.આઇ.બ.ન.૬૪૩, નોકરી : પોલીસ કંટ્રોલરૂમ,
રાજકોટ શહેર સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ. રહે. સી-૧/૮,ઓફિસર કોલોની,18 યુનિટ, બહુમાળી ભવન પાછળ, રેસકોર્સ રિંગરોડ, રાજકટ
રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ બહાર અમૂલ પાર્લર પાસે રાજકોટ ટ્રેપની તારીખ ૦૨/૦૯/૨૦૨૦ ફરીયાદી રાજકોટ શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હોય ગઈ તારીખ ૧/૮/૨૦૨૦ ના રોજ ટ્રાફિક શાખામાં નોકરીની વહેચણી થતા ફરિયાદી શ્રી ટ્રાફિકની સેક્ટર મોબાઈલમાં ફરજ ઉપર મુકવામાં આવેલ, જે અન્વયે આ કામના ફરિયાદી પાસેથી આ કામના આરોપી કે જેઓ અગાઉ ટ્રાફિક શાખામાં ફરજ બજાવેલ હોય તાજેતરમાં જ તેઓની બદલી પોલીસ કંટ્રોલરૂમ ખાતે થયેલ હોય તેમ છતાં પોતે ફરિયાદી શ્રી ને જણાવેલ કે ટ્રાફિકની મોબાઇલમાં ફરજ બજાવવા બદલ વહીવટ કરવો પડશે અને જો વહીવટ નહીં કરો તો હેરાન ગતિ થશે તેમ જણાવી ફરિયાદી શ્રી પાસે રૂપિયા પાંચ હજારની લાંચની માગણી કરતા આ કામના ફરિયાદી શ્રી એ આપેલી ફરિયાદ આધારે આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી ફરિયાદી શ્રી પાસે લાંચની રકમ રુ. ૫,૦૦૦/ સ્વીકારતા ઝડપાઇ જઈ ગુનો કરેલ હોઈ પોલીસ ઇન.પી. કે .ગઢવી એ.સી.બી. પો.સ્ટે. મોરબી તથા એસીબી સ્ટાફ સુપરવિઝન અધિકારી એચ.પી.દોશી, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ,
રાજકોટ દ્વારા કરવામાં આવેલ હતી
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025