મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બાઘલા પ્રાથમિક શાળાનું ગૌરવ જામનગર
News Jamnagar September 08, 2020
લાલપુર જામનગર જિલ્લાના લાલપુર તાલુકાની બાઘલા પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા મ.શિ ઝાલા રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઝાલા એ લોકડાઉન દરમિયાન ધોરણ ૧ થી ૮ ના બાળકો માટે વિષયવસ્તુને અનુરૂપ વિવિધ બાલ ઉપયોગી સાહિત્ય નિર્માણ કરેલ છે . તેમજ વિવિધ ઓનલાઈન કિવઝ તેમજ વેબિનારમાં ભાગ લઈ 5 જેટલા પ્રમાણ પત્રો મેળવ્યા છે .લોકડાઉન દરમિયાન લોક જાગૃતિ માટેનું નાટક જીતના ધબકાર નામનું નાટક મિડિયા .મારફતે લોકો સુધી પહોચાડીને લોકોને કોરોના જેવી મહામારીથી બચવા માટે નો સંદેશો સમાજ સુધી પહોચાડી લોક જાગૃતિનું ઉત્તમ કામ કરી બાઘેલા પ્રાથમિક શાળા તેમજ શિક્ષક સમાજનું ગૌરવ વધારેલ હતું.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023