મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સંસદસત્રમાંથી હાલારના બંને જિલ્લાની આરોગ્ય સુવિધાનીACS સાથે સાંસદ પૂનમબેન માડમની ટેલીફોન ચર્ચા- મીટીંગ
News Jamnagar September 18, 2020
જામનગર
સંસદસત્રમાંથી ખાસ બ્રેક લઇ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં જામખંભાળીયા-દ્વારકા-જામનગર ની કોવિડ કેર સહિતની
સીવીલ હોસ્પીટલોમાં સ્ટાફ-સુવિધા-સુચારૂ એડમીનીસ્ટ્રેશન બાબતે જામનગર આવેલા અધીક મુખ્ય સચિવ પંકજકુમાર સાથે ટેલીફોનીક વિસ્તૃત ચર્ચા કરી લોકોની સંખ્યાબંધ રજુઆત મામલે નિરાકરણનો આગ્રહ રાખતા સંસદસભ્ય પૂનમબેન માડમ
અગાઉ મુખ્યમંત્રી વિજયભાઇ અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ સમક્ષ થયેલી વિસ્તૃત રજુઆતોનો લેવાયો સંદર્ભ
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024