મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
છેલ્લા અગીયાર વર્ષ થી નાસતા - ફરતા આરોપીને અમરેલી જીલ્લાના વડીયા તાલુકાના દુર્ગમ વાડી વિસ્તારમાંથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ જામનગર
News Jamnagar September 28, 2020
જામનગર
આજથી અગીયાર વર્ષ પહેલા જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની વાડી વિસ્તારમાં ઘાતક હથીયારો વડે ચાર ઇસમો દ્વારા પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા નિપજાવી મૃતક ની લાશને કંતાનના પોટલામાં પથ્થરો વડે બાંધી કુવામાં ફેંકી ચારેય ઇસમો ફરાર થઇ ગયેલ હોય જે પૈકી ના છેલ્લા અગીયાર વર્ષ થી નાસતા – ફરતા આરોપીને અમરેલી જીલ્લાના વડીયા તાલુકાના દુર્ગમ વાડી વિસ્તારમાંથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ , તેમજ એલ.સી.બી પો.ઇન્સ . એમ.જે.જલુ સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો જામનગર જીલ્લાના પેરોલ ફર્લો ફરારી / નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ . કાસમભાઇ બ્લોચ તથા ગજેન્દ્રસિંહ જાડેજા તથા મેહુલભાઇ ગઢવી હકીકત મળેલ કે કાલાવડ પો.સ્ટે . ફ.ગુ.ર.નં ૭૬/૨૦૦૯ ઇપીકો કલમ ૩૦૨ , ૨૦૧,૧૧૪ વિગેરે મુમ્બના ગુનામાં નાસતા – ફરતા આરોપી ટીનકા ઉર્ફે ટીનીયા સ / ઓ માધીયા મસાણીયા ( ભીલાળા ) રહે અમ્બાર ગામ પટેલ ફળીયુ તા કઠીવાડા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળો હાલ અમરેલી જીલ્લાના વડીયા તાલુકાના દુર્ગમ વાડી વિસ્તારમાં હાજર હોય જેથી ટેકનીકલ એનાલીસીસ ના આધારે ઉપરોકત ટીમ સાથે સદરહુ આરોપીને પકડી પાડી પો.સબ ઇન્સ . એ.એસ.ગરયર એ ધોરણસર અટક કરી કાયદાકીય કાર્યવાહી કરી જામજોધપુર પો.સ્ટે સોપી આપેલ છે . આ કામગીરીમાં પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા એ.એસ.આઈ હંસરાજભાઇ પટેલ ચંદ્રસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા પો.હેડ.કોન્સ.ગજેન્દ્રસિંહ જાડેજા , સલીમભાઇ નોયડા , કાસમભાઈ બ્લોચ , મેહુલભાઇ ગઢવી તથા રણજીતસિંહ પરમાર તથા બળવતસિહ પરમાર ( એલ.સી.બી ) નાઓએ કરેલ હતી
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024