મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શાક્ષકપક્ષ ના કોર્પોરેટર રચના બેન નંદાણીયા એ મુખ્યમંત્રી ને પત્ર લખી માસ્ક ના દંડ ની રકમ ઓછી કરવા કરી રજુઆત
News Jamnagar September 30, 2020
જામનગર
દેશમાં હાલ કોરોના મહામારી તેમજ લોકડાઉન દરમ્યાન લોકોને પુરતો સહયોગ અને આપના સદકાર્યોને આભારી છીએ .પરંતું હું જે વિસ્તારમાં રહું છું તે ખૂબજ સ્લમ વિસ્તાર છે .અને લોકો નાનો રોજગારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે . શાકની લારી ચલાવતા ભૂવા થી માસ્ક નીકળી જાય , કોઇના માસ્કનો દોરાઓ છુટી જાય , કોઈ કારણસર ભુલ થી જે લોકોના માસ્ક ન હોય , તેઓને રૂા .1000 / – ( એક હજાર પુરા ) નો દંડ ભોગવો પડે છે .જે ચુકવવો તેમજ માટે ખૂબ મોટી આર્થિક મુસીબત ઉભી કરે છે .તેમજ અનેક લોકો મારા પાસે રજુઆત લઇ આવે છે.આપણી સંવેદનશીલ સરકારને અમારા ગરીબો વતી રજુઆત કરો કે નિયમ અનુસરવા માટે દંડાત્મક વૃતિ જરૂરી છે .પરતું જે રકમ થોડી ઓછી થઇ શકે તો દંડની રકમ રૂા .૨૦૦ થી ૨૫૦ વસુલવા અંગે વિજયભાઇ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી ગુજરાત રાજય માસ્કના દંડની રકમ ઓછી કરવા અંગે સાહેબને અમારી નમ્ર વિનંતી છે.રચના નંદાણીયા કોર્પોરેટર વોર્ડ નં.૪ જામનગર આપશ્રીના તેમજ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન થી ચાલતી આપણી સરકારમાં કામ કરવાનો અનેરો આનંદ હું વ્યકત કરી નથી શકિત.આપણી સંવેદનશીલ સરકાર થી લોકો પણ ખુશ છે આનંદ થી રહે છે
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024