મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજકોટમાં જાહેરમાં સિગરેટ પીવાનો પ્રથમ ગુનો નોંધાયો.માસ્ક ઉતારી જાહેર માર્ગ પર સિગરેટ પીનાર સામે નોંધાયો ગુનો.ભક્તિનગર પોલીસે નોંધ્યો ગુનો.
News Jamnagar September 30, 2020
રાજકોટ
જાહેરમાં માસ્ક ઉતારી સીગારેટ પીનાર ઇસમને ઝડપી લઇ કાર્યવાહી કરતી ભકિતનગર પોલીસ કોવીડ -૧૯ કોરોના વાયરસ અનુસંધાને પોલીસ કમિશ્નર સાહેબ મનોજ અગ્રવાલ સાહેબ અને હાલમાં ચાલી રહેલ અનલોક -૫ માં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે જાહેરમાં માસ્ક ઉતારી ફરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ અમો તથા સ્ટાફના કર્મચારીઓ અગત્યના બંદોબસ્તમાં હતા તે દરમ્યાન કોઠારીયા મેઇન રોડ ઉપર નીલકંઠ સીનેમાં સામે ખોડીયાર હોટેલ પાસે એક ઇસમ માસ્ક ઉતારી સીગારેટ પીતા જોવામાં આવતા તુરત જ તેને પકડી લઇ તેની વિરૂધ્ધ તમાકુ અધિનિયમ અન્વયે તેમજ જાહેરનામાનો ભંગ મુજબ કાર્યવાહી કરી તમાકુ અધિનિયમ ભંગ અન્વયે રૂ . ૨૦૦ / તથા માસ્કનો દંડ રૂ . ૧૦૦૦ / – એમ રૂ . ૧૨૦૦ / – દંડ વસુલ કરી આ ઇસમ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડી પાડેલ ઇસમનું નામ સરનામું મનિષભાઈ દેવળભાઈ ચૌધરી પટેલ ઉવ .૪૨ રહે . સહકાર રોડ અવધ મેડીકલ સ્ટોર્સની સામે કલ્યાણનગર શે.નં. – ૨ રાજકોટ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓઃ પો.ઇન્સ . જે.ડી.ઝાલા , પો.હેડ.કોન્સ . પ્રકાશભાઇ વાંક , તથા પો.કોન્સ . ક્રીપાલસિંહ જાડેજા , રાજસીભાઇ , નિકુલભાઇ ભરવાડ ,( જે.ડી.ઝાલા ) પોલીસ ઇન્સ્પેકટર ભકિતનગર પોલીસ સ્ટેશન રાજકોટ શહેર .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024