મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લા કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું અનલોક 5 માં અનેક છૂટછાટ.
News Jamnagar October 02, 2020
જાહેરનામું : નોવેલ કોરોના વાયરસ ( covip.19 ) ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે . સમગ્ર ભારતમાં પ્રતિદિન આ વાયરસના કેસો વધતા જાય છે , જે પરિસ્થિતિને ધ્યાને લેતા આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ , ગાંધીનગરના જાહેરનામાં ક્રમાંક ને.જીપી -૯ , એન સીવી / ૧૦૨૦૧૦ / એસઍફ , ૧ / જી તા .૧૩ / ૦૩ / ૨૦૨૦ થી ધી એપેડેમીક Shallat 282-19 2442 THE GUJARAT EPIDEMIC DISEASES COVID – 19 REGULATIONS – 2020 A4 a અન્વયે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે , ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયના વંચાણ- ( ૧ ) ના હુકમથી સમગ્ર દેશમાં તા . ૨૫/૦૩/૨૦૨૦ થી ૨૫ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખવા વિગતવાર માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ . ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વખતો વખતના હુકમથી લોકડાઉનની અવધિ કન્ટેનમેન્ટ ઝોનમાં તા .૩૦ / ૦૯ / ૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ તથા કેટલીક પ્રવૃતીઓ તબક્કા વાર શરૂ કરવામાં આવેલ છે તે અનુસાર રાજય સરકારશ્રી દ્વારા પણ જરૂરી સુચના ઓ બહાર પાડવામાં આવેલ છે . ભારત સરકારશ્રીના વેચાણ ( ૩ ) માં દર્શાવેલ તા .૩૦ / ૦૯ / ૨૦૨૦ ના હુકમથી કન્ટેનમેન્ટ ઝોનમાં તા .૩ ૫ / ૧૦ / ૨૦૨૦ સુધી lock down ની અવધિ લંબાવવામાં આવેલ છે તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ તબક્કાવાર ખોલવાનો હુકમ કરવામાં આવેલ છે . જેના અનુસંધાને વેચાણ- ( ૪ ) માં દર્શાવેલ ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા વિસ્તૃત જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે . વયાણ- ( ૩ ) તથા ( ૪ ) મુજબના ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયના હુકમ તથા રાજય સરકારશ્રીના ગૃહ વિભાગના જાહેરનામાં મુજબ અત્રેથી બહાર પાડવામાં આવેલ વંચાણ- ( ૨ ) માં દર્શાવેલ જાહેરનામાં અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાં તા .૦૧ / ૧૦ / ૨૦૨૦ થી નવેસરથી સુચનાઓ બહાર પાડવી જરૂરી જણાય છે . Page 1 of 6 જેથી હું , રવિ શંકર , ખાઈ , એ , એસ , કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ , જામનગર જિલ્લો , જામનગર , ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ( ૧૯૭૪ ના નું , ૨ , ની કલમ -૧૪૪ , ધી એપેડેમીક ડીસીઝ એકટ -૧૮૯૩ ની કલમ -૨ , ગુજરાત ઍપેડેમીક ડીસીઝ કોવિડ -૧૯ રેગ્યુલેશન -૨૦૨૦ , ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૪૩ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ -૨૦૦૫ ની કલમ -૩૪ ની રૂએ મને મળેલ અધિકાર અન્વયે ફરમાવું છું કે , 1. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તેમજ રાજય સરકારશ્રીનાં વેચાણ- ( ૩ ) તથા ( ૪ ) માં દર્શાવેલ હુકમ / માર્ગદર્શિકા જાહેરનામનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . 2. જિલ્લામાં જાહેર કરવામાં આવેલ containment / micro containment zones માં વંચાણ- ( 3 ) તથા ( ૪ ) માં દર્શાવેલ કેન્દ્ર સરકારશ્રી / રાજય સરકારશ્રીની લોકડાઉન અંગેની માર્ગદર્શિકા / સુચના ઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે . ૩. જિલ્લામાં જાહેર કરવામાં આવૈલ covIp – 19 containment area માં કુકત આવશ્યક સેવાઓ જ ચાલુ રહી શકશે , d , કન્ટેનમેન્ટ ઝનમાં રહેતા શ્રમિકૌ , દુકાનદારો કે કર્મચારીઓ કન્ટેનમેન્ટ ઝોનની બહાર અવર – જવર કરી શકશે નહી , 5. સમગ્ર જામનગર જિલ્લાના વિસ્ત ારમાં કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય તે હેતુથી કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં કે અવર – જવર કરવી નહી , 6 , કોઈપણ વ્યક્તિ / સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા કે પ્રિન્ટ સૌશ્યલ મીડીયા મારફતે ફિલાવશે તો તે ગુરુહી ગણાશે અને તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે . 7 , જો કોઈ નાગરીક જાહેર થયેલ કોરીના વાયરસ પૌઝીટીવ વિસ્તાર / દેશ માંથી આવ્યો હશે તો તેમણે નજીકની સરકારી હોસ્પીટલ અથવા શહેર / જિલ્લાના કંટ્રોલરૂમ નં.૦૨૮૮-૨૫૫૩૪૦૪ અથવા હેલ્પલાઈન ને , ૧૦૪ પર આ અંગે ફરજીયાત જાણ કરવાની તથા જરૂરી માહિતી આપવાની રહેશે . સરકારશ્રીના સક્ષમ વહીવટી વિભાગની સુચના અનુસાર હોમ ક્વોરન્ટાઈન કે આઈસોલેશનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે જો તેમ કરવામાં નહી આવે તો તેમને ફરજીયાત પણે જિલ્લાના કોરન્ટાઈન વોર્ડમાં ખસેડી ધી એપેડેમીક ડીસીઝ એકટ -૧૮૯૭ ની જોગવાઈ મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે . [ ૧ ] સામાજિક , શૈક્ષણિક , રમતગમત , મનોરંજન , સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ , ધાર્મિક / રાજકીય સમારી તથા other congregation માં તા .૦૧.૦૯.૨૦૨૦ ના જાહેરનામાંથી નિયત કરવામાં આવેલ ૧૦૦ વ્યકિતઓની મર્યાદામાં તા .૧૫ / ૧૦ / ૨૦૨૦ સુધી યથાવત રહેશે . ઉપરોકત બાબતો અંગે તા .૧૫ / ૧૦ / ૨૦૨૦ પછીની માર્ગદર્શિકાઓ ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે જેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે . [ ૨ ] જિલ્લામાં શાળા , Coaching સંસ્થાઓ તા , ૧૫/૧૦/૨૦૨૦ સુધી બંધ રહેશે . ત્યારબાદ ક્રમશ : પુન : શરૂ કરવા માટે રાજય સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા Department of school Education and Literacy ( DOSEL ) , Ministry of Education , Government of India del 0462 પાડવામાં આવેલ , SOP ને ધ્યાને લઈ સ્થાનિક પરિસ્થિતિને લક્ષમાં લઈ વિગતવાર SOP / Instruction જાહેર કરવામાં આવશે જેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે Magist [ 3 ] નીચેની પ્રવૃતિઓને સોશ્યલ ડિસ્ટન્સીંગ અને ફેસ કવર બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકારના નિર્દેશો / ગાઈડલાઈન અનુસરવાની શરતે મંજુરી આપવામાં આવે છે
તમામ સિનેમા હોલ , થિયેટર , મલ્ટી પ્લેક્ષ તા .૧૫ / ૧૦ / ૨૦૨૦ થી મંજુર થયેલ બેઠક ક્ષમતાની ૫૦ % બેઠક ક્ષમતા સાથે ચાલુ રહી શકશે . Ministry of Information & Broadcasting Government of India દ્વારા બહાર પાડવામાં આવેલ SOP ના આધારે રાજય સરકારશ્રીના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા જરૂરી સુચનાઓ બહાર પાડવામાં આવશે જેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે . 2 ) મનોરંજન પાર્ક તથા તે પ્રકારની જગ્યા તા .૧૫/૧૦/૨૦૨૦ થી ચાલુ રહી શકશે . Ministry of Health & Family Welfare Government of India દ્વારા આ માટેના SOP બહાર પાડવામાં આવશે જેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે . ૩ ) સ્વિમિંગ પુલ ( સ્નાનાગાર ) ફકત સ્પોર્ટસ પર્સનની તાલીમ માટે જ તા .૧૫ / ૧૦ / ૨૦૨૦ થી ચાલુ રહી શકશે . Ministry of Youth Affairs & sports , Government of India દ્વારા બહાર પાડવામાં આવેલ ડop ના આધારે રાજય સરકારશ્રીના Sports , Youth & cultura Activities Department દ્વારા જરૂરી સુચનાઓ બહાર પાડવામાં આવશે જેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે .4 ) Business to Business ( B2B ) Exhibitions d.24 / 10 / 2020 all ac el 21 d . Department of Commerce , Government of India IRL WELP USIHI WACH SOP ot ? Riga HABER industries & Mines Department દ્વારા જરૂરી સુચનાઓ બહાર પાડવામાં ખાવશે જેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે . 5 ) તમામ પાર્ક તથા જાહેર બગીચાઓ ચાલુ રહી શકશે . 6 ) તમામ ધાર્મિક સ્થળો સામાજીક અંતર જાળવવાની શરતે તા .૦૮ / ૦૬ / ૨૦૨૦ થી અમલમાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર ( SOP ) મુજબ રાજય સરકારશ્રીના તા .૦૭ / ૦૬ / ૨૦૨૦ ના હુકમની જોગવાઈ મુજબ ચાલુ રહી શકશે .. 7 ) તમામ હોટલ તેમજ રેસ્ટોરન્ટ Ministry of Health & Family Welfare Government of India ના તા .૦૮ / ૦૬ / ૨૦૨૦ થી અમલમાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટીગ પ્રોસીજર ( SOP ) મુજબ ૨૩:૦૦ કલાક સુધી ચાલુ રહી શકો . ટેક – અવેય ફેસિલીટી માટે કોઈ સમયમર્યાદા લાગુ પડશે નહી . 8 ) તમામ શોપીંગ મોલ્સ Ministry of Health & Family Welfare Government of India ના તા .૦૮ / ૦૬ / ૨૦૨૦ . થી અમલમાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર ( SOP ) મુજબ ચાલુ રહી શકશે . 9 ) ( મામ દુકાનો કોઈ પણ પ્રકારની સમયમર્યાદા વિના ચાલુ રહી શકો , 10 ) 60 % કેપેસીટી સાથે લાયબ્રેરી ચાલુ રહી શકાશે . 11 ) ગુજરાત રાજય પરીવહનની બસો તેમજ ખાનગી બસ સર્વિસ ૭૫ % બેઠક ક્ષમતા સાથે ચાલુ રહી શકશે . 12 ) ઓટો રીક્ષા એક ડ્રાઈવર તથા ૨ ( બે ) મુસાફર ( કૈસ કવર સાથે ) પરીવહન કરી શકશે . 13 ) કેન્સ , ટેકસીસ , કેબ એગ્રીગેટર્સ એક ડ્રાઈવર તથા ૩ ( ત્રણ ) મુસાફર ફેસ કવર સાથે પરીવહન કરી શકશે બેઠક ક્ષમતા ૬ ( છ ) કે તેથી વધુ હોય તેવા વાહનમાં એક ડ્રાઈવર તથા ૪ ( ચાર ) મુસા ફર ફેસ કવર સાથે પરીવહન કરી શકશો . 14 ) Family usage માટે ખાનગી વાહનો એક ડ્રાઈવર તથા ૩ ( ત્રણ ) મુસાફર ફેસ કવર સાથે પરીવહન કરી શકશે . 15 ) ટુ – વ્હીલરમાં ૧ + ૧ વ્યક્તિ કેસ કવર સાથે અવર – જવર કરી શકશે . [ ૪ ] જાહેરમાં થુકવા તથા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો ન ઢાકવા બદલ રાજય સરકારશ્રીના હુકમોનું ભંગ કરનાર વ્યક્તિ દંડને પાત્ર રહેશે . આ દંડ જે તે સ્થાનિક સત્તામંડળના અધિકારીશ્રીએ વસુલવાનો રહેશે . – : વિસ્તાર : આ જાહેરનામું સમગ્ર જામનગર જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે .. – અમલવારી નો સમય : આ જાહેરનામું તા .૦૧ / ૧૦ / ૨૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે . – અપવાદ – 1 ) આ જાહેરનામું સરકારી ફરજ ઉપરના કર્મચારી અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી તેમજ આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલ જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને લાગુ પડશે નહીં . 2 ) આ ઉપરાંત ભારત સરકારશ્રીના ગૃહમંત્રાલયના નં.૪૦-૩ / ૨૦૨૦ – ડીએમ – આઈ ( એ ) તા .૩૦ / ૦૯ / ૨૦૨૦ હુકમથી જાહેર કરવામાં આવેલ આવશ્યક સેવાઓ . 3 ) ભારત સરકારશ્રી , રાજય સરકારશ્રી દ્વારા કે અત્રેથી મુક્તિ આપેલ હોય કે હવે પછી મુક્તિ આપવામાં આવે તેમને . આ જાહેરનામાંમાં આપવામાં આવેલ છુટછાટ સંબંધમાં ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયની તા .૩૦ / ૦૯ / ૨૦૨૦ કે ત્યાર બાદની અંગ્રેજી ગાઈડલાઈનનું અર્થધટન માન્ય રહેશે તેમજ coVID – 19 વ્યવસ્થાપન માટેની રાષ્ટ્રીય માર્ગદર્શીકા એનેક્ષર -૧ ( સામેલ છે ) મુજબ સંબંધીતશ્રી તમામે અમલવારી કરવાની રહેશે . આ જાહેરનામાંની બજવણી વ્યક્તિગત રીતે કરવી શકય ન હોય એક તરફી હુકમ કરવામાં આવે છે તેમજ જામનગર જિલ્લામાં લોકોને સહેલાઈથી જાણ થાય તે માટે સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલ ચોટાડીને તથા લાઉડ સ્પીકર તેમજ સ્થાનિકેથી પ્રસિધ્ધ થતા વર્તમાન પત્ર દ્વારા તેની બહોળી જાહેરાત કરી / કરાવીને પ્રસિધ્ધિ કરવાની કામગીરી પોલીસ અધિક્ષકશ્રી ,જામનગર , જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં કમિશ્નરશ્રી , જામનગર મહાનગરપાલિકા , જામનગર , નગરપાલિકા વિસ્તારમાં સંબધિત નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓએ , ગ્રામ્ય વિસ્તારમાં સંબધિત તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓએ તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી , જામનગરે કરવાની રહેશે . – શિક્ષા : આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ પગલા લેવા માટે ધી એપેડેમીક ડીસીઝ એકટ -૧૮૯૩ ની કલમ -3 , ભારતીય દંડ સહિતાની કલમ -૧૮૮ , ૨૭૦ , ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૯ મુજબ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ -૨૦૦૫ ની કલમ ૫૧ થી ૫૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે . આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે થાણાના હેડ કોન્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે . Page 4 of 6 આજ તા . ૦૧ માહે : ઓકટોમ્બર -૨૦૨૦ ના રોજ મારી સહી કરી તથા કચેરીની મહોર લગાડી બહાર પાડયું .
ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયના હુકમ ક્રમાંક : ૪૦-૩ / ૨૦૨૦ – ડીએમ – આઈ ( એ ) , તા .૩૦ / ૦૯ / ૨૦૨૦ ની માર્ગદર્શિકા અન્વયે આ કચેરીના તા .૦૧ / ૧૦ ૨૦૨૦ ના જાહેરનામાં ક્રમાંક : ડીએમડીસીએચ / ૧૭૬ / ૨૦૨૦ એનેક્ષર -1 coVID – 19 ના વ્યવસ્થાપન માટેની રાષ્ટ્રીય માર્ગદર્શિકા 1 , ફેસ કવરીંગ : – તમામ જાહેર સ્થળો , કામના સ્થળો તેમજ પરીવહન દરમ્યાન મોઢાં પર કવર ઢાંકવું ફરજિયાત રહેશે . 2. સામાજીક અંતર : – તમામ જાહેર સ્થળો ઉપર વ્યક્તિગત રીતે ઓછામાં ઓછુ ૬ ફુટ ( બે ગજ ) નું અંતર જળવાય રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે . દુકાનોમાં ગ્રાહકો વચ્ચે સામાજીક અંતર જળવાય રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે . 3 , જાહેર જગ્યાઓ તથા કામની જગ્યાઓમાં ઘૂંકવા બદલ દંડની શિક્ષા કરવામાં આવશે . કામની જગ્યાઓ માટેની વધારાની માર્ગદર્શિકા : 4. શકય હોય ત્યાં સુધી ઘરેથી કામ કરવાની પ્રથાને અનુસરવાની રહેશે . 5. તમામ કચેરીઓ , કામના સ્થળો , દુકાનો , બજારો , ઓદ્યોગિક અને વ્યાપારીક સંસ્થાઓમાં કામના કલાકો વચ્ચે અંતર રાખવાનું રહેશે . 6. તમામ અંદર પ્રવેશવાના અને બહાર નીકળવાના સ્થળોએ તેમજ સામાન્ય વિસ્તારોમાં થર્મલ સ્કેનીંગ , હેન્ડવોશ અને સેનિટાઈઝર માટેની જોગવાઈ કરવાની રહેશે . 7. એવા તમામ વિસ્તારો કે જ્યાં ગ્રાહકો / કામદારોનો સ્પર્શ વધારે થતો હોય જેવાં કે દરવાજાનું હેન્ડલ વિગેરે , કાર્યસ્થળની તમામ જગ્યા , સામાન્ય સુવિધાઓ તેમજ બે પાળીઓ વચ્ચે વારંવાર સેનેટાઈઝ કરવાનું રહેશે . 8. તમામ ઓફીસ , કામના સ્થળો , દુકાનો , બજારો તેમજ ઓદ્યોગીક અને વ્યાપારીક એકમોમાં કામદારો વચ્ચે , બે પાળી વચ્ચે તેમજ સ્ટાફનો લંચ બ્રેક વચ્ચે સામાજિક અંતર જળવાય રહે તે સંચાલક / જવાબદાર વ્યક્તિઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024