મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બેડી ગેઈટ વિસ્તારમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો બેનરો સાથે માર્ગ પર ઉતરી આવ્યાં હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો . તેમજ મોદી સરકાર અને યોગી સરકારની નનામી કાઢવામાં આવી હતી
News Jamnagar October 03, 2020
જામનગર
જામનગરના બેડીગેઇટ વિસ્તારમાં ગઇકાલે સાંજે યુવક કોંગ્રેસ દ્વારા હાથરસની ઘટના માટે ઉત્તરપ્રદેશની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકારની સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ સરકારની નાનમી કોંગ્રેસના કાર્યકરોએ કાઢી હતી.પરંતુ નનામી સાથે કાર્યકરો થોડું ચાલ્યા હતાં ત્યાં પોલીસે વિરોધ
કરી રહેલા આંદોલનકારીઓ ની અટકાયત કરી હતી.
તસ્વીર. સબીર દલ
પોલીસ નનામીને છકડામાં નાખી લઇ ગઇ હતી. આ કાર્યક્રમ એનએસયુઆઇના પ્રમુખ ડો.તૌસિફખાન પઠાણની આગેવાનીમાં યોજાયો હતો.જેમાં અનેએસયુઆઇ ઉપરાંત જામનગર યુવક કોંગ્રેસના આગેવાન-કાર્યકરો જોડાયા હતાં.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024