મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નવી ટેકનિક થી મોરબી જિલ્લા માં દારૂ ગુસાડવા નો પ્રરદાફાસ કરતી રાજકોટ આર આર સેલ.ટ્રક સહિત 31 લાખ નો મુદ્દામાલ જપ્ત .
News Jamnagar October 05, 2020
મોરબી
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પો.સ્ટે . વિસ્તારની વાકાનેર બાઉન્ડ્રી નજીકથી એકદમ નવી ટેકનીક નો ઉપયોગ કરી ડમ્પરમાં સેન્ટીંગના સામાન નીચે સંતાળી રાખલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૪૪૦૪ કિ . રૂ .૨૧,૮૪,૫૪ ) / – તથા ટ્રક ,મોબાઇલ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ .૩ ૧,૯૨,૪૫૦ / ના મુદ્દામાલ સાથે ર ( બે ) આરોપીઓની ધરપકડ કરતી રાજકોટ રેન્જ રાજકોટની ટીમ
રેન્જમાં ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા માટે તેમજ આવી ગે.કા.પ્રવૃતિ ઉપર કડક કાર્યવાહી કરવા માટે ડી.આઇ.જી.પી.સંદીપ સિંહ સાહેબ નાઓએ પો.ઇન્સ. આર.એ.ડોડીયા નાઓને સુચના કરેલ છે અન્વયે અત્રેની રીડર શાખામાં આવેલ ખાનગી હકીકત આધારે બ્રાંચના માણસોને હકીકત વેરીફાઇ કરી રેઇડ કરવા સુચના કરતા અત્રેની કચેરીના પો.સબ.ઇન્સ .જે.એસ.ડેલા તથા સ્ટાફના કુલદિપસીહ ચુડાસમા ,રશીકભાઇ પટેલ ,રાજદિપસિંહ ઝાલા તથા જયરાજસિંહ રાઠોડ નાઓએ હકીકત આધારે અમદાવાદ રાજકોટ ને હાઇવે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી હકીકત મુજબનો શંકાસ્પદ ટ્રક પસાર થતા તેને રોકાવી ચેક કરતા સદર ટ્રક નં . GJ – 09-2-6835 માં ડ્રાઇવર લીલસીંહ ગુલાબસીહ સોઢા રહે ,માતે કાતલ્લા ,તહસીલ ચૌહટન , જિ.બાડમેર , રાજસ્થાન તથા કલીનર રામસિંહ લાલસિંહ ભાટી રહે . બીજેરી સંપુર્ણ ગ્રામ , તહસીલ કોલાયત , જિ.બકાનેર રાજસ્થાન વાળાઓને એકદમ નવી ટેકનીકનો ઉપયોગ કરી સેન્ટીંગ ના સામાન નીચે છુપાવી રાખેલ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૪,૪૦૪ કિ . રૂ .૨૧,૮૧,૫૪ / – , ટ્રક -૧ કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ / તથા મોબાઇલ ફોન , રોકડ રકમ તથા અનય મુદ્દામાલ મળી કુલ રૂ .૩૧,૯૨,૪૫૦ / – ના મુદ્દામાલ સાથે હસ્તગત કરી હાલમાં ચાલી રહેલ મહામારીના નિયમાનુસાર કોવીડ -૧૯ વાયરસના સંક્રમણ અંગેની મેડીકલ તપાસણી કરાવડાવી અટક કરવા પર બાકી રાખી તમામ વિરુધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024