મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર માં સફાઈ કામદારો દ્વારા યુપી માં વાલ્મીકિ સમાજ ની દીકરી ઉપર ગેંગરેપ કરીને નિપજાવાયેલી હત્યા ના વિરોધ માં જામનગર ના સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા સફાઈ કામગીરી બંધ રાખવામાં આવી હતી
News Jamnagar October 06, 2020
જામનગર
અહેવાલ.સબીર દલ
ઉત્તર પ્રદેશ ના હાથરસ માં વાલ્મિકી સમાજ ની દીકરી ઉપર ગેંગરેપ થયેલ હતો.તેના પડઘા પુરા ભારત માં પડ્યા છે. જેના અનુસંધાન માં સમગ્ર ગુજરાત ના વાલ્મિકી સમાજ ના લોકો સંગઠિત થઈ ને વાલ્મિકી સમાજ ની દિકરી ને ન્યાય આપવા માટે સમગ્ર ગુજરાતમાં સફાઈ બંધ રાખવા નો નિર્ણય કરેલ હતો
આજે સવારે લાલ બાંગ્લા સર્કલ નજીક જામનગર ના સમસ્ત વાલ્મિકી સમાજ અને યુનિયનો તેમજ અલગ અલગ સામાજિક સંસ્થાઓ, રાષ્ટ્રીય સફાઈ મજદૂર કૉંગ્રેસ ગુજરાત પ્રદેશ શાખા, બહુજન વિકાસ સંઘ જામનગર જિલ્લા સફાઈ કામદાર યુનિયન, રાષ્ટ્રીય દલિત મહાસંઘ ગુજરાતમાં સફાઈ બંધ રાખેલ હતી અને સૂત્રચારઓ કર્યા હતા આરોપીઓને ફાંસી આપવાની માંગણી કરી હતી.
આ વેળા દલિત સમાજ ના વિજય પી.બાબરીયા રાષ્ટ્રીય દલિત મહાસંઘ-રાષ્ટ્રીય સચિવ રાષ્ટ્રીય સફાઈ મજદૂર કૉંગ્રેસ-પ્રદેશ પ્રમુખબહુજન વિકાસ સંઘ પ્રદેશ પ્રમુખ.અખિલ ભારતીય સફાઈ મજદુર કોગ્રેસ યુનિયન પ્રમુખ શ્રી હરીશભાઈ ચોહાણ.જામનગર જીલ્લા વાલ્મીકિ મધ્યસ્થ પંચાયત પ્રમુખશ્રી અમિત ભાઈ પરમાર.જામનગર જીલ્લા વાલ્મીકિ મધ્યસ્થ યુવા પ્રમુખ શ્રી મહેશ વી બાબરીયા.વગેરે જોડ્યા હતા
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024