મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુર પાસેથી IPL - 2020 ક્રિક્રેટ મેચ ઉપર સટ્ટો રમી રમાડતા ર ( બે ) ઇસમને મોબાઇલ ફોન -અને રોકડા કુલ રૂ .૧૩,૪૦૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડતી આર.આર સેલ.
News Jamnagar October 07, 2020
દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુર પો.સ્ટે.ના રાવલગામ કોળીચોરા પાસેથી IPL – 2020 ક્રિક્રેટ મેચ ઉપર સટ્ટો રમી -રમાડતા ર ( બે ) ઇસમને મોબાઇલ ફોન – ર રૂ.૧૦૦૦૦ તથા રોકડા રૂ .૩૪૦૦ મળી કુલ રૂ .૧૩,૪૦૦ /ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ રેન્જ રાજકોટની ટીમ
રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી.સંદીપસિંહ સાહેબે રેન્જમાં ઇન્ટરનેટ તથા કોમ્યુનીકેશનના માધ્યમથી જુગાર રમી રમાડતા ઇસમોને પકડી પાડવા માટે સાયબર ક્રાઇમ પો.સ્ટે.નાપો.ઇન્સ. આર.એ.ડોડીયા નાઓને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સ્ટાફના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે દેવભુમી દ્વારકા જીલલાના કલ્યાણપુર પો.સ્ટે .વિસ્તારમાં આવેલ રાવલગામે જાહેરમાં અમુક ઇસમો IPL-2020 મેચ ઉપર મોબાઇલ ફોનમાં આઇ.ડી.મારફતે હારજીતનો રનફેર સટ્ટા બેટીંગનો જુગાર રમી-રમાડતા હોવાની હકીકત મળતા તતત્કાલિક જગ્યાએ સ્ટાફના સંદિપસિંહ ઝાલા ,કમલેશભાઇ રબારી તથા મીતેશભાઇ પટેલ નાઓએ રેઇડ કરતા જગ્યા પરથી આરોપી
(૧) રાજુભાઇ ભીખાભાઇ મકવાણા રહે.રાવલગામ.ડાડાફળી તા.કલ્યાણપુર તથા આનંદભાઇ ઇબ્રાહીમભાઇ પુંજાણી રહે .રાવલગામ ખોજાખાના પાસે તા.કલ્યાણપુર વાળાઓને મોબાઇલ નંગ -૨ કિ.રૂ .૧૦૦૦૦ / – તથા રોકડા રૂ .૩૪૦૦ / -મળી કુલ રૂ .૧૩,૪૦૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણ સર અટક કરી પકડાયેલ આરોપી તથા ફરારી આરોપી 3 ) મનીષભાઈ વારોતરીયા રહે.રાવલગામ તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ કલ્યાણપુર પો.સ્ટે ગુન્હો રજી . કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024