મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ડિઝીટલ ઇન્ડીયા દ્વારા નયા ભારતના નિર્માણની પ્રધાનમંત્રીશ્રીની કલ્પના ચરિતાર્થ કરવાની ડિઝીટલ સેવાસેતુથી ગુજરાતે શરૂઆત કરી
News Jamnagar October 08, 2020
ગુજરાત
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ ક્રાંતિની ઐતિહાસિક પહેલ ડિઝીટલ સેવા સેતુનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ ક્રાંતિની ઐતિહાસિક પહેલ -ડિઝીટલ સેવા સેતુનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી – ર૦ર૧ સુધીમાં રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતોને ડિઝીટલ સેવા સેતુથી સાંકળી ગ્રામ્ય સ્તરે જ ઘર આંગણે સેવાકીય લાભો આપવાની નેમ વ્યકત કરતા વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રીશ્રી :- ર૭૯ર ગ્રામ પંચાયતોમાં ર૭ જેટલી વિવિધ સરકારી સેવાઓ ડિઝીટલ સેવાસેતુથી આપવાનો પ્રારંભ ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં વધુ ૮ હજાર ગામો જોડાશે ડિઝીટલ ઇન્ડીયા દ્વારા નયા ભારતના નિર્માણની પ્રધાનમંત્રીશ્રીની કલ્પના ચરિતાર્થ કરવાની ડિઝીટલ સેવાસેતુથી ગુજરાતે શરૂઆત કરી
ટેકનોલોજીના ઉપયોગથી વહિવટીતંત્રના વર્કકલ્ચરમાં બદલાવ આવશે કચેરીઓમાં રૂબરૂ જવાની-ભીડભાડમાંથી ગ્રામીણ લોકોને મુકિત મળશે ગ્રામીણ સ્તર સુધી ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક દ્વારા ભારત નેટ ફેઇઝ-ર માં ૮પ ટકા કામ ગુજરાતે પૂર્ણ કરી દેશમાં અગ્રેસરતા મેળવી છે વચેટિયા નાબૂદીથી ભ્રષ્ટાચારમુકત શાસન દ્વારા સરળતાએ ઝડપી સેવાઓ ગ્રામ્ય સ્તરે લોકોને મળશે આવનારા દિવસોમાં આરોગ્ય-શિક્ષણ-કૃષિની વિવિધ સેવાઓ જોડીને ગામડાને વધુ અદ્યતન સેવાઓ આપી આત્મા ગામડાનો સુવિધા શહેરની સાકાર કરીશું
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024