મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામજોધપુર ના ચકચારી દુષ્કર્મ કેશના ફરાર આરોપીને લાલપુર મુકામેથી પકડી પાડતી જામનગર એલ.સી.બી
News Jamnagar October 08, 2020
જામનગર
જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં રહેતી એક સગીરા પર બાજુનાજ ગામ વાળા શખ્સ દ્વારા ધાકધમકી આપી બે વખત દુષ્કર્મ ગુજાર્યુ હોવાની 6.10.20 ના ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી. એટલું જ માત્ર નહી સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની તેના પિતાને જાણ થઇ જતાં પિતાએ પણ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હતી જામજોધપુર ના ચકચારી દુષ્કર્મ કેશના ફરાર આરોપીને લાલપુર મુકામેથી પકડી પડવામાં જામનગર એલ.સી.બી ને મોટી સફરતા મળી હતી
જામજોધપુર પો.સ્ટે ફ ગુર.નંબર-ઇ .પી કો કલમ- ૩૭૬ (૨)૫૦૬ ( ર ) તથા પોકસો એકટ કલમ- ૪ તથા ૬ મુજબનો ગુનો ગઇ તા .06 / 10 / 2020 ના દાખલ થયેલ હતો.આ ગુનાના આરોપી અશ્વીનભાઇ ભીમશીભાઇ વાઢીયા તાત્કાલીક પકડી પાડવા માટે પોલીસવડા દીપન ભદ્રન નાઓએ એલ.સી.બી. ને સુચના કરેલ હતી , આ ગુનાના ફરાર આરોપી -અસ્વીનભાઇ ભીમશીભાઇ વાઢીયા ને પકડી પાડવા માટે એલ.સી.બી. ના પો સબ ઇન્મ આર . બી . ગોજીયા તથા શ્રી બી.એમ. દેવમુરારી ની ટીમ બનાવી ,ફરાર આરોપીને પકડી પાડવા માટે કાર્યરત કરવામા આવેલ હતા , જે દરમ્યાન એલ.સી.બી.ના ફિરોજભા ઇ દલ ને મળેલ બાતમી આધારે ફરાર / આરોપી અસ્વીનભાઇ ભીમશીભાઇ વાઢીયા આહિર રહે વિલાસપુર તા .કુતિયાણા જીલ્લો- પોરબંદર વાળો લાલપુર ટાઉનમાં રેલ્વે સ્ટેશન તરફ જતા રસ્તા ઉપર હોવાની બાતમી મળતા મજકુર આરોપીને પો સબ ઇન્સ.શ્રી , આ.બી.ગોજીયા એ પકડી પાડી હસ્તગત કરી , જામજોધપુર પો.સ્ટેના તપાસનીસ અધિકારી ને સોપી આપવામા આવેલ હતો .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024