મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રામપર પાટીયા પાસે રોડ ઉપર થી એક પરપ્રાંતીય શખ્સ ને દેશી તમંચા તથા ૧ કાર્ટીસ સાથે પકડી પાડતી પંચ એ ડીવીઝન પોલીસ.
News Jamnagar October 10, 2020
જામનગર
રામપર પાટીયા પાસે રોડ ઉપર એક ઇસમને દેશી ગન તથા ૧ કાર્ટીસ સાથે પકડી પાડતી પંચ એ ડીવીજન પોલીસ જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક દિપેન ભદ્રન સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇ સાહેબના માર્ગદર્શન મુજબ ગે.કા.હથીયારની પ્રવુતિ પર વોચ રાખવા અંગે સુચના કરેલ હોય જે અનુસંધાને પંચકોશી એ ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ સબ ઈન્સ .ધર્મદિપસિંહ પી.ચુડાસમા તથા પોલીસ સ્ટાફના પો.હેડ કોન્સ યશપાલસિંહ એ .જાડેજા , વિરેન્દ્રસિંહ પી .જાડેજા ,શૈલેન્દ્રસિંહ એસ .જાડેજા વિગેરે સ્ટાફ ના પો.સ્ટે હાજર હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ ,યશપાલસિંહ એ જાડેજા શૈલેન્દ્રસિંહ એસ.જાડેજા તથા વિરેન્દ્રસિંહ જાડેજાને ખાનગી બાતમી હકીકતના આધારે
જામનગર – રાજકોટ હાઇવે રોડ રામપર ગામના પાટીયા પાસે આરોપી સોનુ હિરાલાલ જસવંતસીંગ કંસાના જાતે ગુર્જર ઉ.વ .૨૪ ધંધો મજુરી રહે મૂળ , -બરૅડગામ , રૂધરા પંચાયત પોસ્ટ : ગજપુરા તા : બાડિર જી.ધૌલપુર રાજય – રાજસ્થાન વાળા કાળા કલરનું હિરો પ્લેન્ડર રજી નં . RJ 11 SN – 8502 માં નીળકતા મજકુરના કજામાંથી ચાલુ હાલતની દેશી બનાવટના તમંચા ની કી.રૂ. ૫,૦૦૦ / ગણી અને ૧ જીવીત કાર્ટીઝ ની કી.રૂ .૨૦૦ / ગણી અને -૨ , ફુટેલ કાર્ટીઝ ની કી.રૂ .૧૦૦ / – તથા હીરો પ્લેન્ડર મો.સા. ની કી.રૂ .૩૦,૦૦૦ / નું ગણી મજકુર સામે આર્મ્સ એકટ કલમ ૨૫ ( ૧ – બી ) ( એ ) જી.પી.એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનો કરતા ગેરકાયદેસર હથીયાર હેરાફેરી કરતો પકડી પાડેલ છે . આ કાર્યવાહી પંચકોશી એ ડીવી . પો.સ્ટે . ના પો.સબ ઇન્સ .ધર્મદિપસિંહ પી.ચુડાસમા તથા સ્ટાફના પો.હેડ.કોન્સ યશપાલસિંહ જાડેજા ,શૈલેન્દ્રસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા અને મગનભાઇ ચંદ્રપાલ તથા જીજ્ઞેશભાઇ વાળા તથા પો.કોન્સ સંદિપભાઇ જરૂ નાઓએ કરેલ હતી.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024