મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એટ્રોસીટી ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. ટીમ
News Jamnagar October 12, 2020
જામનગર
પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ દ્વારા જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લા શહેરોના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.પોલીસ ઈન્સપેકટર શ્રી એસ.એસ.નિનામા ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી આર.વી.વીંછી તથા પો.સ.ઈ વી.કે.ગઢવીના નેતૃત્વ વાળી ટીમના એ.એસ.આઈ. હિતેશભાઈ મેરામણભાઈ ચાવડા તથા પોલીસ કોન્સટેબલ રવિભાઈ બુજડને ખાનગી બાતમી મળેલ કે , જામનગર સીટી “ એ ” ડીવીઝન પોલીસ સ્ટેશનના A- પાર્ટ ગુ.ર.નં ૧૧૨૦૨૦૦૮૨૦૧૧૭૬/૨૦૨૦ ઈપીકો કલમ ૩૨૪ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ , તથા એટ્રોસીટી એક્ટની કલમ ૩ ( ૧ ) ( ) , ૩ ( ૨ ) ( v ) વિગેરે ના કામેના નાસતા ફરતા આરોપી કુલદિપસિંહ ઉર્ફે લાલો ઢીંગલી નટુભા પરમાર રહે .ખોડીયાર કોલોની , જામનગર વાળો હાલ અત્યારે જામનગર ચામુંડા હોટલ વાળી ગલી ,રાજયપુરોહિત વિધ્યાર્થી ભવન પાછળ , બ્રહ્મ સમાજના વંડા સામે કેબીન પાસે બેઠો છે જે બાતમી મળતા તુરતજ સદર જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોકત બાતમી વર્ણન વાળો ઈસમ સદર જગ્યાએ બેઠો હોય જેથી તુરતજ તેને કોર્ડન કરી પકડી લીધેલ અને આગળની કાર્યવાહી માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.ટી.એસ.સી.સેલ , જામનગરની કચેરીને સોંપી આપેલ છે .
આરોપીનો ગુનાહીત ઇતીહાસ 🙁 ૧ ) ગુરનં .૧૧૨૦૨૦૦૨૨૦૧૧૯૨ ઇપીકો કલમ ૧૮૬ , ૩૩૩ , પ ૦૬ ( ર ) , ૧૧૪ , તથા જીપી એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ સીટી સી પોલીસ સ્ટેશન ( ૨ ) ગુરનં .1 / ૦૦૯ o / ૨૦૧૮ ઇપીકો કલમ ૩૨૩ , ૩૫૨ , ૩૮૪ , ૧૧૪ મુજબ પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ( ૩ ) ગુરનં . / ૦૩૪૯ / ૨૦૧૪ ઇપીકો કલમ ૩૨૮,૩૯૫,૧૧૪ મુજબ સીટી બી પોલીસ સ્ટેશન ( ૪ ) ગુરના / ૦૦૯૫ / ૨૦૧૪ ઇપીકો કલમ ૫૦૪ , ૪૪૭ , ૫૦૬ ( ર ) , ૧૧૪,૧૨૦ ( બી ) , મુજબ પેચ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ( ૫ ) ગુરર્ન . IN / ૦૪૨૨ / ૨૦૧૬ પ્રોહીબીશન કલમ ૬૫ ( ઈ ) , ૬૬ ( બી ) , ૮૧ મુજબ પેય બી ડીવીઝન પોલીસ સ્ટેશન ( ૬ ) ગુરને II / ૦૨૫૬ / ૨૦૧૭ પ્રોહીબીશન કલમ ૬ પ ( ઇ ) , ૧૧૬ ( બી ) મુજબ પેચ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ( ૭ ) ગુરનં . in / ૦૨૭૩ ૨૦૧૯ પ્રોહીબીશન કલમ ૬ ( એ ) ( ઇ ) , ૮૧ , ૯૮૨ ) , ૧૧૬ ( બી ) મુજબ સિક્કા પોલીસ સ્ટેશન ( ૮ ) ગુરનં . in / ૦૪૦૭ / ૨૦૧૬ પ્રોહીબીશન કલમ ૬ ( એ ) ( ઇ ) , ડાબી ) , ૧૧૬ ( બી ) મુજબ પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ( ૯ ) ગુરનં . in / ૦૪૫૦ / ૨૦૧૬ પ્રોહીબીશન કલમ ૬ ( એ ) , ૬૬ ( બી ) , ૮૧ મુજબ પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ( ૧૦ ) ગુરને Im / ૦૧૧o૨૦૧૭ પ્રોહીબીશન કલમ ૬૫ ( ઇ ) , ૮૧ , ૧૧૬ ( બી ) મુજબ પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ( ૧૧ ) ગુરનં . in / ૦૦૭૪ / ૨૦૧૪ પ્રોહીબીશન કલમ ૬૫ ( ઇ , ૬૫ એફ ) , ૬૬ ( બી ) , ૮૧ મુજબ પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશન આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર એસ.એસ.નિનામા તથા પો.સ.ઈ. આર.વી.વીંછી તથા પો.સ.ઈ.વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફ નાઓ વિગેરેએ કરેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024