મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અબોલ જીવો પ્રત્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અનોખી સંવેદનશીલતા:- રાજ્યની રજિસ્ટર્ડ પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનવા રાજ્ય સરકાર સહાય આપશે
News Jamnagar October 12, 2020
અબોલ જીવો પ્રત્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અનોખી સંવેદનશીલતા: રાજ્યની રજિસ્ટર્ડ પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનવા રાજ્ય સરકાર સહાય આપશે રાજ્યમાં વરસાદની અનિયમીતતા-દુષ્કાળ અનાવૃષ્ટિના સમયમાં ઘાસચારાની તિવ્ર અછત ન સર્જાય તે માટે રજીસ્ટર્ડ પાંજરાપોળોને આત્મનિર્ભર બનાવવાની મુખ્યમંત્રી ની પ્રતિબદ્ધતા – ટયૂબવેલ-સોલાર ઇલેકટ્રીકલ પેનલ-ગ્રીન ફોડર બેલર –ચાફકટર – ઇરીગેશન સીસ્ટમ – રેઇનગન કે સ્પ્રીન્કલર તથા પાણી માટેની પાઇપલાઇન માટે મળશે સહાય -સહાયતાના ધોરણો ટ્યૂબવેલ માટે રૂ. ૧૦ લાખ સુધીની સહાય ૧ થી ૧૦ હેકટર જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળને મળશે સૌર ઉર્જાના ઉપયોગથી વીજ બિલમાં રાહતના અભિગમ સાથે સોલાર ઈલેક્ટ્રિક પેનલ માટે રૂ.૮લાખની મર્યાદામાં સહાય ચાફકટર માટે ૧.૨૫ લાખ સુધીની સહાય ઉગેલા ઘાસની ગાંસડી બાંધી સ્ટોરેજ માટે ગ્રીન ફોડર બેલર માટે મહતમ રૂપિયા રૂ.૩.૫૦ લાખ સહાય, ૪ થી ૧૦ હેકટર જમીન ધરાવતી પાંજરાપોળોને અપાશે સ્પ્રિન્કલર ઈરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ પાંચ લાખ સહાય રેઈનગન ઈરિગેશન સિસ્ટમ માટે રૂ.૩૫ હજારથી રૂ.૧.૦૫ લાખ સુધી સહાય લાભાર્થી પાંજરાપોળ -સંસ્થાએ ઉત્પાદન થયેલા ઘાસચારાનો રેકર્ડ નિભાવવાનો અને વર્ષના અંતે ગૌ-સેવા ગૌચર વિકાસ બોર્ડને મોકલવો પડશે રેવન્યુ રેકોર્ડ પ્રમાણે પોતાની માલિકીની જમીન ધરાવતી પાંજરાપોળો જ આ યોજનાનો લાભ લઈ શકશે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને લાભ મેળવી શકાશે પારદર્શી ફૂલપ્રૂફ વ્યવસ્થાથી સહાય મળે તેવો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું અભિગમ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024