મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જાંબુડાની કરોડોની કીંમતી જમીન પચાવી પાડવાના કૌંભાડમાં સંડોવાયેલ ફરાર આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.
News Jamnagar October 12, 2020
જામનગર
જાંબુડાની કરોડોની કીંમતી જમીન પચાવી પાડવાના કૌંભાડમાં સંડોવાયેલ ફરાર આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. જામ પેય એ ડીવી , પો.સ્ટે ગુ.ર.નંબર- રપરા ૨૦૨૦ ઇ.પી.કો કલમ- ૩૮૬,૧૨૦ ( બી ) , ૪૬૫ , ૪૬.૭ , ૪૬૮ ,૪૭૧ મુજબનો ગુનો ગઇ તા .૬-૧૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રૌજ બનેલ જે બનાવ તા .૨૧/૫/૨૦૨૦ ના જાહેર થયેલ જેમાં આરોપીઓ ધ્વારા ફરીયાદીની જાંબુડા સર્વે ને .૨૪૪ પૈકી ની કરોડોની કીંમતી જમીનના બનાવટી દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરી આ જમીન પચાવી પાડવા ફરીયાદીને તીક્ષણ હથીયાર બતાવી ઘમકી આપી લોશે પાડી દેવાની ઘમકી આપી જમીન ફૌંભાડ આચરેલ હોય .આવા કૌંભાડી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા માટે પોલીસવડા દીપન ભદ્રન ના એલ ,સી ,બી ,ને સુચના કરેલ હતી .
આ ગુનાના પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા સારૂ એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર .કે.જી .ચૌધરી નાઓની રાહબરી અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સબ ઇન્સ બી.એમ.દેવમુરારી તથા શ્રી આર.બી.ગોજીયા નાઓની ટીમો બનાવી ,તેઓને કાર્યરત કરવામાં આવેલ હતા ,તેઓએ આ ગુનાના કામના પકડવાના બાકી આરોપીઓ
તસ્વીર.સબીર દલ
(૧) ભાવસેગ ભૂપતસંગ જાડેજા રહે.ગામ જાંબુડા (ર) રણજીતસિંહ પોપટભા જાડેજા ગીરા રહે જામનગર ખોડિયાર કોલોની ,અંધાશ્રમ આવાસ બ્લોક નંબર- ૩૮.પ મુળ ગામ બુટાવદર તા.જામજોધપુર જી – જામનગરનાઓને તા .૮/૧૦/૨૦૨૦ ના રોજ પકડી લઇ જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે . જયારે અન્ય પકડવાના બાકી આરોપીઓ ( 3 ) અજયભાઇ દેવાયતભાઇ બરાડીયા ઉ.વ.૩૩ રહે , મૌખાણા તા . જિ .જામનગર (૪) અમૃતલાલ નાનજીભાઈ મારૂ ઉ.વ. ૫૩ રહે .વડાફળી જામનગરતથા આરોપી ૫) જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉ.વ .૩૩ રહેવાસી વિનાયકપાર્ક , રામેશ્વર નગર જામનગરનાઓને તા .૧૧ / ૧૦ ર ૦૨9 ના કલાક ૧૭/૧૫ વાગ્યે પકડી અટક કરવામાં આવેલ છે.
સદર ગુનાની તપાસની કાર્યવાહી દરમ્યાન મુખ્ય આરોપી તરીકે જશપાલ મહેન્દ્રસિંહ જાડેજાનાઓની સંડોવણી હોવાનું તેમજ તેઓની વિરૂધ્ધમાં પણ ભૂતકાળમાં ઘણા ગુનાઓ નોંધાયેલ હોવાનું જણાઇ આવેલ છે .આ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર કે.જી.ચૌધરી નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024