મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એ.સી.બી.ના ઝપટે ચડિયા પોલીસ હેડ કોંન્સ્ટેબલ
News Jamnagar October 13, 2020
જામનગર
ફરીયાદી:એક જાગૃત નાગરીક.એએ.ક.બી.ના ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરેલ હોઈ જેના અનુસંધાને આ કામના આરોપી નં.(1)એ ફરિયાદીનું હળવદ પોલીસ સ્ટેશન ના દારૂના ગુન્હામાં નામ નહીં ખોલવાના અવેજ પેટે ફરિયાદીnપાસે રૂ.70,000/ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી,રકઝક ના અંતે નક્કીથયેલ રૂ.40,000/આ કામના આરોપી નં.(2)ના ને જામનગર ખાતેજ આપી દેવાનું કહેલ.જે લાંચની રકમ ફરિયાદી આરોપી ને આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી.ટોલ ફ્રી નં-1064 પર સંપર્ક કરી,જામનગર એ.સી.બી.ખાતે ફરિયાદ કરતા જે ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા,
આજ રોજ તારીખ:તા.13/10/2020 ગુનાનુ સ્થળ:ચા ની કેબીન,આઈ.ટી.આઈ.ના ગેઇટ આગળ,જામનગર.
આરોપી નં.(1) ના વતીથી આરોપી નં.(2) ના એ ફરિયાદી પાસેથી રૂ.40,000/ની લાંચ સ્વીકારી પકડાઈ જતા ગૂનો બનતા આરોપી (1)પ્રવીણભાઈ જસમતભાઈ ચંદ્રાલા (પટેલભાઈ ), હેડ કોન્સ્ટેબલ, હળવદ પોલીસ સ્ટેશન, વર્ગ-3 (2) ભરત ઉર્ફે ચોટલી હર્ષદભાઈ ચૌહાણ,ધંધો -મજૂરી,રહે.ગોકુલનગર, જામનગર લાંચની માંગણીની રકમ:રૂ.40,000/-લાંચમાં સ્વીકારેલ રકમ:રૂ.40,000/-લાંચની રીકવર કરેલ હતી રકમ:રૂ 40,000/-ટ્રેપિંગ અધિકારીઃ એ.ડી.પરમાર.પોલીસ ઇન્સપેકટર,એ.સી.બી. પો.સ્ટે.જામનગર તથા જામનગર અને દેવભૂમિ દ્વારકા એ.સી.બી.સ્ટાફ સુપર વિઝન અધિકારીઃ એ.પી.જાડેજા મદદનિશ નિયામક,એ.સી.બી.રાજકોટ એકમ, રાજકોટ દ્વારા કરવામાં આવેલ હતી.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025