મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેરમાં જનતા ફાટક પાસે થી ક્રીકેટનો ડબો પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો ફોડ પોલીસ
News Jamnagar October 13, 2020
જામનગર
જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ નાઓની સુચના અને એલ , સી.બી પો.ઈન્સ , કે .જી .ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ સુરેન્દ્રસિંહ ચૌહાણ તથા મેહુલભાઇ ગઢવી ને મળેલ હકીકત આધારે રેઇડ કરતા રોકડા રૂપિયા -12210/ તથા મોબાઇલ કી.રૂ 1000 /ના કુલ રૂ 13 210 /ના મુદામાલ સાથે નીચે જણાવેલ નામવાળા ઇસમને મોબાઇલ પર ક્રીકેટનો રન ફેર નો જુગાર રમતા જનતા ફાટક અમ્યુઝમેન્ટ પાર્ક તરફ જતા શ્રી જી .બેકર્સ નામની દુકાનની બહાર રોડ ઉપર થી પકડી પાડેલ છે ,
( ૧ ) હીતેશભાઇ દીલીપભાઇ દતાણી જાતે લોહાણા ઉ.વ ૪૧ ધંધો વેપાર રહે રણજીતનગર જી -૧૧ / ૨૧૩૦ જામનગર ( ૨ ) ફારી – રવીભાઈ ઓધવજી હીરપરા રહે નગર જામનગર મૌ , ને ૮૧૪૦૮૪૭૯ ૬૬ તથા ૭ પ ૭૪૦૭૯૭૮૪ ને ફરારી દર્શાવેલ છે . ઉપરોકત આરોપીને પો.સબ ઇન્સ એ.એસ.ગરચર એ ધોરણ સર અટક કરી આગળની કાર્યવાહીં માટે જામનગર સીટી સી ડીવી પો.સ્ટે સૌપી આપેલ છે . આ કામગીરીમાં પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા એ.એસ.આઈ હંસરાજભાઈ પટેલ ચંદ્રસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ .સુરેન્દ્રસિંહ ચૌહાણ ગજેન્દ્રસિંહ જાડેજા ,સલીમભાઈ નોયડા ,કાસમભાઈ બ્લોય ,મેહુલભાઇ ગઢવી તથા રણજીતસિંહ પરમાર તથા એ,ઐસ. ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓએ કરેલ છે
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023