મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પોરબંદર થી અજેમર દિલ્લી જતી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ 17 ઓક્ટોબર થી સ્પેશિયલ ટ્રેન ચલાવવા માં આવશે ટિકિટનું બુકિંગ 15 ઓક્ટોબરથી શરૂ થશે
News Jamnagar October 14, 2020
રાજકોટ
આ સ્પેશિયલ ટ્રેન માં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તથા સેકન્ડ કલાસ સીટીંગ ના કોચ રહેશે.જે પૂર્ણ રીતે આરક્ષિત રહશે
અભિનવ જેફ,સિનિયર ડિવિજનલ કૉમર્શિઅલ મેનેજર,પશ્ચિમ રેલ્વે,રાજકોટ ડિવિજન.એ યાદી માં જાણવેલ છે ટ્રેન સંખ્યા 09263 પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા સ્પેશિયલ 17 ઓક્ટોબર 2020 થી પ્રતિ મંગળવાર અને શનિવારે પોરબંદર થી સાંજે 16:30 વાગ્યે ઉપડશે, રાજકોટ તે જ દિવસે રાત્રે 20.55 વાગે અને દિલ્લી સરાય રોહિલ્લા આગલા દિવસે સાંજે 19:35 વાગ્યે પહોંચશે.રિટર્ન માં ટ્રેન સંખ્યા 09264 દિલ્લી સરાય રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ સ્પેશિયલ 19 ઓકટોબર 2020 થી પ્રતિ સોમવાર અને ગુરુવારે દિલ્લી સરાય રોહિલ્લા થી સવારે 08:20 વાગ્યે ઉપડશે,રાજકોટ બીજા દિવસે સવારે 06.00 વાગે અને પોરબંદર સવારે10:35 વાગે પહોંચશે.
યાત્રા દરમિયાન બંને દિશાઓ માં આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ,ચાંદલોડીયા, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના,મારવાડ જં, બ્યાવર, અજમેર,કિશનગઢ, ફૂલેરા, જયપુર,બાંદીકુઈ, અલવર, ખૈરથલ, રેવાડી, ગુડગાંવ અને દિલ્લી કેંટ સ્ટેશનો પર રોકાશે. આ ઉપરાંત રિટર્ન માં ટ્રેન સંખ્યા 09264 પાલમ,ગઢીહરસારુ જં, પટોડી રોડ અને સેન્દ્રા સ્ટેશનો પર પણ રોકાશે.
ટ્રેન સંખ્યા 09263 નું રિઝર્વેશન નોમિનેટેડ પીઆરએસ કાઉંટર્સ તથા IRCTC વેબસાઈટ પર તારીખ 15 ઓક્ટોબર 2020 થઈ પ્રારંભ થશે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024