મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામજોધપુર તાલુકા ના વિરપર ગામે ગેરકાયદેર ચાલતી બેલાની ખાણ પકડી પાડતી જામનગર એલ.સી.બી.
News Jamnagar October 15, 2020
જામનગર
જામનગર જીલ્લાના પોલીસવડા દીપન ભદ્રન નાઓએ જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા એલ.સી.બી.નેસુચના કરેલ હતી.
જેથી આજરોજ એલ.સી.બી.નાપો.ઇન્સ .કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામજોધપુર તથા શેઠવડાળા પો.સ્ટે .વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા . દરમ્યાન એલ.સી.બી.ના ભગીરથસિંહ સરવૈયા ને બાતમી રાહે હકિકત મળેલ કે.જામજોધપુર તાલુકાના વિરપરગામ ની સીમમાં સરકારી ખરાબામાં લાલપુર તાલુકાના ચોરબેડી ગામે રહેતા ઇમરાનભાઇ ગુલમામદ સંધી પોતાના ભાઇઓની સાથે મળી ગેરકાયદેસર લીઝ મંજુરી વગર બેલાની ખાણ ચલાવે છે.
જેથી ખાણ ઉપર રેઇડ કરી નીચે લખ્યા નામ વાળો આરોપીઓને બેલા કાઢવાની ચકરડી મશીન નંગ -૨ કિ.રૂ. ૨,૨૫,૦૦૦ / – તથા બેલાની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ટ્રેકટર નંગ -૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦ / – તથા તૈયાર બેલા , ચકરડી મશીનના પાના મળી કુલ રૂ .૫,૩૨,૬૭૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ સોઢા એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયાએ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ થવા શેઠવડાળા પો.સ્ટે . ને સોપી આપેલ છે
( ૧ ) ઇમરાનભાઇ ગુલમામદ સમા રહે .ચોરબેડી તા.લાલપુર જી.જામનગર ( ૨ ) ઇકબાલભાઇ ગુલમામદ સમા રહે . ચોરબેડી તા.લાલપુર જી.જામનગર ( ૩ ) સમીરભાઇ ગુલમામદ સમા રહે .ચોરબેડી તા.લાલપુર જી.જામનગર ( ૪ ) સંજયભાઇ હમીરભાઇ પરમાર ૨ હે .ચોરબેડી તા.લાલપુર જી . જામનગર આ કાર્યવાહી પો.ઇન્સ .કે.જી.ચૌધરીની સુચના થી પો.સ.ઇ શ્રી બી.એમ. દેવમુરારી તથા શ્રી આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિહ વાળા , હરપાલસિહ સોઢા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , દિલીપ તલવાડીયા , ફીરોજભાઇ દલ , હીરેનભાઇ વરણવા , લાભુભાઇ ગઢવી , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , નિર્મળસિંહ બી . જાડેજા , પ્રતાપભાઇ ખાચર , વનરાજભાઇ મકવાણા , અશ્વિનભાઇ ગંધા , અશોકભાઇ સોલંકી , નિર્મળસિંહ જાડેજા બળવંતસિંહ પરમાર , અજયસિહ ઝાલા , સુરેશભાઇ માલકીયા , લખમણભાઈ ભાટીયા , ભારતીબેન ડાંગર , એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025