મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અંધજન અને દિવ્યાંગ દિવાળીના દિવાનો વેચાણ ચાલુ કરેલ છે સૌના ઘરમા રોશની આવે ને દિવ્યાંગોના ઘરમા આવે રોજીરોટી ના હેતુ થી
News Jamnagar October 15, 2020
જામનગર
સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાન અમદાવાદ સંસ્થા તરફથી અમદાવાદ અને ગુજરાત મા છેલ્લા આઠ વરસથી અંધજન અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે કાર્યરત છે અત્યાર ના સમય ગાળા મુજબ સંસ્થાના લાભાર્થી અંધજન અને દિવ્યાંગ વ્યક્તિઓ ને ઘણી બધી મુશ્કેલીઓ આવી રહી છે આવનારા દિવસોમાં દિવાળી જેવું ધાર્મિક પર્વ આવી રહ્યું છે
તો સંસ્થાના અંધજન અને દિવ્યાંગ દિવાળીના દિવાનો વેચાણ ચાલુ કરેલ છે સંસ્થાએ અમદાવાદ અને ગુજરાતની જનતાને નમ્ર વિનંતી કરિ છે કે આપ દિવાળી ના દીવા સંસ્થા પાસેથી ખરીદો કારણકે દિવાના વેચાણ દરમિયાન જે કંઈ થતો નફો અંધજન અને દિવ્યાંગ વ્યક્તિઓ ને દિવાળી પર્વ નિમિત્તે અનાજ કપડા વગેરે વસ્તુઓ ની મદદ કરવાની છે
તો આપ ધર્મપ્રેમી જનતાને નમ્ર અપીલ છે કે આપ અમારી સંસ્થા પાસેથી દિવાળી ના દીવા ખરીદો તો તે બહાને અંધજન અને દિવ્યાંગ વ્યક્તિઓ ને મદદ પણ મળી રહેશે સંસ્થાનો ઉદ્દેશ્ય એ છે કે સૌના ઘરમાં રોશની અને દિવ્યાંગોના ઘરમાં રોટી આવે માટે આવા સેવાકીય કાર્યમાં સહયોગ કરવા સંસ્થાના ડો.રિતુ સિંઘનિ યાદી જણાવે છે
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025