મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વાડીનાર ગામની સગીરા અપહરણના ગુન્હાના આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.
News Jamnagar October 15, 2020
દેવભૂમી દ્વારકા
દેવભૂમિ દ્વારકા ગુજરાત રાજ્યના ડી.જી.પી.આશીષ ભાટીયા સાહેબ દ્વારા ગુમ થયેલ તથા અપહરણ થયેલ બાળકો તથા સગીરવયની યુવતીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ
હોય જે અન્વયે ડી.આઇ.જી.પી.સંદીપ સિંધ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક સુનીલ જોષી સાહેબ દેવભૂમિ દ્વારકાનઓની સુચના તથા માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્સપેક્ટર
જે.એમ.પટેલ સાહેબને સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ટીમો દ્વારા ફળદાયક હકીકતો મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે એ.ઓ.જી.ની ટીમો પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ઇરફાનભાઇ એ.ખીરા તથા હરદેવસિંહ જી .જાડેજા નઓને ખાનગી રાહે હકીકત મળેલ હોય
જેના આધારે વાડીનાર પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ.રા.નં .૧૧૧૮૫૦૦૮૨૦૦૨૪ ૨૦૨૦ ઇ.પી.કો. કલમ .૩૬૩,૩૬૬ પોકસો એક્ટ કલમ .૧૨ મુજબના કામના ફરીયાદીશ્રીની દિકરીને આ કામનો આરોપી ઇનાયત સ.ઓફ અનવરભાઈ દાઉદભાઈ ભગાડ રહે.સિક્કા .તા.જી.જામનગર વાળો ફરીયાદી ની સગીર વયની દિકરીને ભોગબનનારને ) તેઓના કાયદેસરના વાલીપણામાથી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી , બદકામ કરવાના ઇરાદે ફરીયાદી ની વાલીપણામાથી અપહરણ કરી લઇ ગયેલ હોય જે બાબતે ઉપરોક્ત મુજબનો ગુન્હો વાડીનાર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ હોય આ કામના આરોપી તથા ભોગબનનાર બેન હાલ જામ ખંભાળીયા , સલાયા ફાટકની બાજુમાં ચાલીને જતા હોય જે બાબતે તાત્કાલીક તપાસ કરતા આરોપી ઇનાયત સ.ઓફ અનવરભાઈ દાઉદભાઈ ભગાડ જાતે.મુસ્લિમ વાઘેર ઉ.વ .21
ધંધો.મજૂરીકામ રહે.સિક્કા ,પંચવટી કોલોની , વોડાફોનના ટાવરની બાજુમાં ,જી.ઇ.બી.રોડ તા.જી.જામનગર તથા ભોગબનનાર બેન મળી આવેલ હોય જે ઉપરોક્ત ગુન્હાની તપાસ અધિકારી સર્કલ પોલીસ ઇન્સપેક્ટર જામ ખંભાળીયાનાઓ ને સોપી આપેલ છે .
ઉપરોક્ત સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.પટેલ. તથા પોલીસ હેડ કોન્સ . હરદેવસિંહ જી.જાડેજા , ઇરફાનભાઇ એ . ખીરા , હરપાલસિંહ યુ . જાડેજા , પોલીસ કોન્સ . કિશોરસિંહ બી.જાડેજા , રોહીતભાઇ એન . થાનકી , નાઓ જોડાયેલ હતા .
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023