મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેરમાં આંતકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રિત અધિનિયમ એટલે કે ગુજસીટોક એકટ હેઠળ ૧૩ આરોપીઓ સમક્ષ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
News Jamnagar October 16, 2020
જામનગર. અહેવાલ.સબીર દલ
જામનગરમાં ગુજસીટોક એકટ હેઠણ 8 એરેસ્ટ. ભુમાફિયા જયેશ પટેલ સહિત પાંચ હજુ ફરાર ભુમાફિયા સામે જામનગર પોલીસનું સચોટ ઓપરેશન
જામનગર જિલ્લામાં કેર વાર્તાવનાર અસામાજિક તત્વો ભુમાફિયાઓના સાગરીતોને પકડી જમીન કૌભાંડનો પર્દાફાશ જામનગર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. શહેરમાં પહેલી વાર ગુજસીટોકના કાયદા હેઠળ કરવામાં આવી કાર્યવાહી.
છેલ્લા કેટલાય વર્ષોથી જામનગર જિલ્લામાં ભુમાફિયા અને અસામાજિક તત્વો દ્વારા કાળો કેર વાર્તાવવામાં આવી રહ્યો હતો જેના ભાગરૂપે આ બદીને જડમૂળમાંથી નસતેનાબૂદ કરવા અમદાવાદથી ખાસ કરીને તટસ્થ અને બાહોશ અધિકારી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રનની જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી અને તેઓ દ્વારા ચાર્જ લેતાની સાથે જ પ્રથમ પોલીસ બેડામાં ફેરબદલ અને નિમણુંક અને ત્યાર બાદ ભુમાફિયા પર સિકંજો કસવાનું શરૂ કરેલ. ખાસ ગુપ્ત ઓપરેશન દ્વારા એક બાદ એક જમીન કૌભાંડમાં સંડોવાયેલ આરોપીને ઝબ્બે કરવામાં ટિમ કામે લાગી અને જામનગરની કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને તેની ગેંગ સામે કાર્યવાહી કરવાની તજવીજ ધરી અને એસપી ભદ્રન ખુદ મેદાને આવ્યા.
જામનગર પોલીસની પ્રથમ કાર્યવાહીમાં જ એસપી ભદ્રનની આગેવાની અને માર્ગદર્શન હેઠળ એલસીબી, એટીએસ, એસઓજી અને જામનગર પોલીસની ટિમ દ્વારા કરોડોની જમીન પચાવી પાડનાર આ ભુમાફિયાઓના સાગરીતો રઝાક સોપારી, અનવર ઉર્ફ અનિયો, એજાજ ઉર્ફે મામા અને જસપાલ જાડેજા જેવા કુખ્યાત આરોપીઓને ઝડપી પાડયા અને ધરપકડ કરી. આ તમામ સામે કોઈને કોઈ સામે જમીન કૌભાંડ, ખંડણી અને હત્યા, મારામારી, ફાયરિંગ જેવા અનેક ગુના નોંધાયેલા છે. આમ છેલ્લા પખવાડિયામાં જયેશ પટેલના અંદાજે 6 જેટલા સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
ગાંધીનગર ખાતે સીએમ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના સીધા આદેશ અને રેન્જ આઈજી સંદીપસિંહ ના માર્ગદર્શનને અનુસરીને આ કુખ્યાત ભુમાફિયા માટે ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને એક બાદ એક એમ કુલ 13 લોકોના નામ ખુલતા 13 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો અને રેન્જ આઈજીની મંજૂરી સાથે આ આખા સિનિડીકેટ રેકેટમાં 8 દિગજ્જ લોકોના નામ ખુલતા તેમની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ આરોપીઓને એસપી ઓફીસએ લઇ આવા માં આવ્યા હતા.
ગુજ૨ાત ૨ાજ્યમાં પારામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા માટે ૨ાજ્ય સરકાર દ્વારા કટીબધ્ધતા દાખવી GCTOC જેવા કાયદા અમલમાં લાવવામાં આવેલ છે . તેમજ નજીકના ભૂતકાળમાં પાસાના કાયદામાં પણ જરૂરી ફેરફ઼ાર કરી વધુ ગુનહાઓને આવરી લેવામાં આવેલ છે , સીવાય ગુજ૨ાતમાં ગુંડા એક્ટ લાગુ કરવા તજવીજ ચાલુમાં છે . આ દરમિયાન જયસુખ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલની આગેવાનીમાં તેના સાગરીતો સાથે મળી પૂર્વયોજિત કાવતરૂ રચી રોકે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ મીન્ડીકેટ બનાવી જામનગર જિલ્લાના જમીન માલિકો , રિયલ એસ્ટેટ બ્રોકરો તેમજ વેપારીનો પાસેથી હિંસા ટ્રેલાવી અથવા હિંસાનો ભય બતાવી ગુનહિત ધાકધમકી આપી બળજબરીથી મોટા પ્રમાણમાં રોકડ રૂપિયા તથા મિલકતો પડાવી લેવાના બનાવો ધ્યાને આવતાં માનનીય મુખ્યમંત્રીશ્રી તથા ગૃહ મંત્રીશ્રી દ્વારા તેને તાત્કાલિક ધોરણે નોસતનાબુદ કરવા માટે કડક કાર્યવાહી ક ક૨વા સુચના આપેલું , જે આધારે ગુજરાત ૨ાજ્ય પોલિસના વડા આશિષ ભાટિયા સાહેબના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ રેંજ થી સંદિપ સિંઘ સાહેબની કાયદાકીય મંજુરી બાદ જામનગર જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રન સીધા સુપરવિજના હેઠળ એલ.સી.બી. પોઇન્સ. , કે.જી.ચૌધરી દ્વારા ગુજરાત સરકાર આતંકવાદ અને સંગઠન નીયંત્રણ અધિનિયમ ( GCTOC ) હેઠળ નીચે મુજબના કુલ 13આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ ક૨વામાં મનાવે છે , -જે પૈકી નીરો મુજબના આરોપીઓની ગુન્હા ના કામે ધરપકડ કરવામાં રખાવેલ છે . અને અન્ય આરોપીનો સબબ કાર્યવાહી ચાલુમાં છે , ( ૧ ) અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી ૨ હે , નંદનવન સોસાયટી , શેરી નં .૪ , ૨ણજીતરાગર રોડ , જામ 01 ( ૨ ) નિવ્રત પોલીસ કર્મચારી વશરામભાઈ ગોવિંદભાઇ મિયાત્રો રહે . જામનગર ( ૩ ) નિલેષભાઇ મનસુખભાઇ ટોળીયા ૨ હે . સમકિત -૫ , હાથી કોલોની , બ્રહ્માકુમારી નામ સામે , સુમે૨ કલને રોડ , ( ૪ ) મુકેશભાઈ વલભભાઈ અમૂંગી ૨હે . ૧૮૩ , રિધ્ધીપાર્ક , ગેહાનગર પાછળ , જામનગર ( ૫ ) પ્રવિણભાઈ પરસોતમભાઈ ચોવટીયા . પ્રમુખદ્રષ્ટિ , પટેલ પાર્ક -૩ , પ્લોટ – ૧૮/૧/૦૭ , ૨ણજીતસાગર રોડ , ( ૬ ) જિગર ઉફ્રે જીમી પ્રવિણચંદ્ર આડતીયા , પંચવટી સોસાયટી , જામનગર ઓફીસ રાધના ફોઝેલ -૧૧૬ , માધવ કોપ્લેક્ષ , ડી.કે.વી , કોલેજની રામે , પંડીત નહેરૂ માર્ગ , જામનગર ( ૭ ) અનિલ મનોજભાઈ ગોપાલભાઈ પરમાર . જડેશ્વર પાર્ક -૨ , રણજીતસાગર રોડ , જામનગર ( ૮ ) પ્રકુલભાઈ જયંતીભાઈ પોપટ રહે . ૩પ૯ , કંચનગા એપાર્ટમેન્ટ , ક્રિકેટ બંગલો સામે , લીમડા લાઈન , જામનગર આ ગુન્હા ની તપાસ મદદનીસ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેન કરી રહેલ છે . ફરિયાદમાં જણાવેલ આરોપીઓ શિવાય તપાસમાં જેમના નામ સામે આવશે તે તમામ વિદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024