મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ધ્રોલ છરીની અણી એ દુષ્કર્મ આચરનાર આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી જામનગર એલ.સી.બી. ધ્રોલ પોલીસ સ્ટેશન
News Jamnagar October 17, 2020
જામનગર
ધ્રોલ પો.સ્ટે.ના દુષ્કર્મના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી જામનગર એલ.સી.બી. ધ્રોલ પોલીસ સ્ટેશન ગુરન પ ૬૦ /૨૦૨૦ ઇપીકો કલમ ૩૭૬ ( ડી ) ,૩૬૫ , વિગેરે મુજબનો ગુનો ગઇકાલ તા .૧૬ / ૧૦ /૨૦૨૦ ના રોજ દાખલ થયેલ છે .આ ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓ કાદર ઉર્ફે ઓઢીયો ડફેર તથા અજરૂદીન ડફેર રહે.બંને ગાયત્રીનગર ધ્રોલ વાળાઓ એ ભોગબનનારનું મોટર.સા.મા અપહરણ કરી લઇ જઇ તેની ઉપર બળાત્કાર ગુજારતા આરોપીઓ વિરૂધ્ધમાં ફરીયાદ નોધાયેલ હતી.
આ ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રન નાઓએ એલ.સી.બી.ના પો.ઇન્સ. કે.જી.ચૌધરીને માર્ગદર્શન આપેલ હોય જેથી પો.ઇન્સ.ની સુચના મુજબ આરોપીઓને પકડી પાડવા એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.આર.બી.ગોજીયા તથા માણસો ધ્રોલ પો.સ્ટે .વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા .દરમ્યાન એલ.સી.બી.ના ભગીરથસિંહ સરવૈયાને મળેલ હકિકત આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ કાદરભાઇ ઉર્ફે ઓઢીયો જુમાભાઇ જુણેજા રહે .ગાયત્રીનગર ,ધ્રોલ જી.જામનગર તથા અજરૂદીન ઉર્ફે અજુડો સીદીકભાઇ જુણેજા રહે .ગાયત્રીનગર ,ધ્રોલ જી.જામનગર વાળાઓને જાયવાગામ ની સીમમાં બાવળની કાંટ માંથી પકડી પાડી એ.એસ.આઇ. સંજયસિંહ વાળા એ કાયદેસરની કાર્યવાહી કરેલ છે .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024