મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ટ્રાન્સપોર્ટ વાહનો માટે નેશનલ પરમીટ રીન્યુઅલ અને રીન્યુઅલ ઓફ નેશનલ પરમીટ ઓથોરાઇઝેશનની પ્રક્રીયા ફેસલેસ કરાઈ
News Jamnagar October 18, 2020
ગુજરાત
ટ્રાન્સપોર્ટ વાહનો માટે
નેશનલ પરમીટ રીન્યુઅલ અને રીન્યુઅલ ઓફ
નેશનલ પરમીટ ઓથોરાઇઝેશનની પ્રક્રીયા ફેસલેસ કરાઈ
લુણાવાડા રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસને પ્રોત્સાહન આપવાના હેતુસર ટ્રાન્સપોર્ટ વાહનોના કિસ્સામાં નેશનલ પરમીટ, રીન્યુઅલ ઓફ નેશનલ પરમીટ તથા રીન્યુઅલ ઓફ નેશનલ પરમીટ ઓથોરાઇઝેશનની પ્રક્રીયા ફેસલેસ કરવામાં આવી છે એમ વાહનવ્યવહાર કમિશ્નરની કચેરીની યાદીમાં જણાવાયું છે.
આ ત્રણેય સેવાઓ લેવા માટે અરજદારે જરૂરી આધાર પુરાવા સાથે parivahan.gov.in પર પરમીટ સંબંધી અરજી કરી ઓનલાઇન ફી અને જરૂરી દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.
ત્યારબાદ આર.ટી.ઓ. કક્ષાએ વેરીફીકેશન થયા બાદ અરજદારે નેશનલ પરમીટ પોર્ટલ પર ફી ભરવાની રહેશે. ત્યારબાદ આર.ટી.ઓ. કક્ષાએ અરજીનું ફાઇનલ એપ્રુવલ આપવામાં આવશે. ફાઇનલ એપ્રુવલ થયા બાદ વાહન માલિક ઓનલાઇન parivahan.gov.in પરથી પરમીટ/ઓથોરાઇઝેશનની પ્રિન્ટ કાઢી શકશે એમ વધુમાં જણાવાયું છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025