મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઢોલ લઈ ઢંઢેરો પીટતા શાસકપક્ષ ના કોર્પોરટર રચના બેન નંદાણિયા.
News Jamnagar October 20, 2020
જામનગર.
જામનગરના વોર્ડ નં.૪ ની પ્રાથમિક સમસ્યાઓ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા માટે નગરસેવિકા રચનાબેન નંદાણિયાએ ઢોલ વગાડી કર્યો વિરોધ સ્થાનિક મહિલાઓ સાથે નગરસેવિકા પહોંચી જામનગર મહાનગરપાલિકા અફીસ પર
વોર્ડ નં.4 મા આવેલ મધુવન સોસાયટીની મહિલાઓને સાથે રાખી રચનાબેન કમિશનરને રજૂઆત કરવા પહોંચીયા હતા છેલ્લા કેટલાક દિવસો થી ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં ભળી જતાં હોઈ તેની રજુઆત કરવાં માટે રચનાબેન પોહોંચીયા હતાં માનપ ની ઓફિસએ સ્થાનિકો માં રોગચાળો ફેલાવાની દહેશત ને લઇને ચિંતા કરતા શાસકપક્ષ ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ કમિશ્નરને મળી આ અંગે રજુઆત કરી હતી સાંજે ના છ વાગે સુધી કોઈ પ્રતિકારક જવાબ નહિ મળતા
રચના બેન કમિશ્નર ઓફિસ ની બારે બેસી ગયા ધરણા પર.
તસ્વીર સબીર દલ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024