મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેર માંથી એક ઇસમને રિવોલ્વર તથા કાર્ટીશ , મોબાઇલ ફોન મળી કુલ રૂ .૧,૧૦,૯૦૦/ના મુદામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
News Jamnagar October 21, 2020
જામનગર
જામનગર જીલ્લાના પોલીસવડા દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ.કે.જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના પો.સ.ઇ.આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ.બી.એમ.દેવમુરારી તથા માણસો જામનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હોઈ દરમ્યાન એલ.સી.બી.ના ફીરોજભાઇ દલને મળેલ બાતમી હકિકત આધારે
જામનગર શહેરમાં સાઢીયા પુલ પાસે માધવબાગ પાસેથી આરોપી કરણ ઉર્ફે કાળ ભીખાભાઇ કેશરીયા રહે .માધવબાગ શેરી નંબર -૪ વાળાના કન્જા માંથી ગેરકાયદેસર લાયસન્સ પરવાના વગરની એક રિવોલ્વર કિ.રૂ. ૧,૦૦,૦૦૦ /તથા કાર્ટીશ નંગ -૯ કિ.રૂ. ૯૦૦ / – તથા એક મીસ ફાયર તેમજ એક ફુટેલ કાર્ટીશ તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦,૦૦૦ / મળી કુલ રૂ . ૧,૧૦,૯૦૦ / – ના મુદામાલ સાથે મળી આવતા તેમના વિરૂધ્ધ પો . હેડ કોન્સ .વનરાજભાઇ મકવાણાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયાએ હથિયાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહિ કરી તપાસ હાથ ધરેલ છે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024