મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ધોરણ 10 સુધી જ અભ્યાસ કરેલ ડોકટર બની બેસેલા બોગસ ઘોડા ડોકટર ને ઝડપી લેતી એસ.ઓ.જી.
News Jamnagar October 24, 2020
જામનગર
જામનગરના વિજયપુર ગામેથી બોગસ ડોકટરને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.જામનગરના પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડે સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ .એસ.એસ.નીનામા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ આર.વી.વીડી તથા વી.કે.ગઢવી ના ઓ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં એસ.ઓ.જી.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના પો.હેડ કોન્સ . અરજણભાઇ કોડીયાતર તથા ઘનશ્યામભાઈ ડેરવાળીને ખાનગી બાતમી મળેલ કે,જામનગર તાલુકાના વિજયપુર ગામે નાથજી જનરલ સ્ટોરની દુકાનની આડમાં રાજેશભાઇ બચુભાઇ રાણપરીયા મેડીકલ ડોકટર ને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા ડોકટર તરીકેની ખોટી ઓળખ આપી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે
તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુરના કજામાથી સ્ટેથોસ્કોપ મશીન ,બી.પી.માપવાનું મશીન ,તથા અલગ અલગ પ્રકારની દવાઓ મળી કુલ રૂા .૩,૪૫૮ /-નો મુદામાલ કબ્બે કરેલ છે અને મજકુર વિરૂધ્ધ ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે.મજકુર ઇસમની પુછપરછ કરતા પોતે ધોરણ -૧૦ સુધી જ અભ્યાસ કરેલ હોવાની હકિકત જણાવેલ છે .
આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર એસ.એસ.નીનામા તથા પોલીસ સબ ઈન્સ.આર.વી.વીછી તથા વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી.સ્ટાફના એ.એસ.આઈ.મહેશભાઈ સવાણી,તથા જ્ઞાનદેવસિંહ જાડેજા ,તથા હિતેષભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ.બશીરભાઇ મલેક ,ધનશ્યામભાઇ ડેરવાળીયા તથા દોલતસિહ જાડેજા તથા અરજણભાઇ કોડીયાતર તથા મયુદીનભાઈ સૈયદ તથા અનિરૂધ્ધસિંહ ઝાલા,દિનેશભાઈ સાગઠીયા,રમેશભાઈ ચાવડા તથા સોયબભાઈ મકવા,રવિભાઈ બુજડ ,સંજયભાઈ પરમાર ,લાલુભા જાડેજા ,પ્રિયંકાબેન ગઢીયા ડ્રા.પો. કોન્સ દયારામભાઈ ત્રીવેદી નાઓએ કરેલ છે .
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024