મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેરમાં IPL ની મેચ ઉપર ક્રિકેટનો સટો રમતા બે ઇસમોને રોકડ તથા મોબાઇલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
News Jamnagar October 26, 2020
જામનગર
જામનગર શહેરમાં IPL ની મેચ ઉપર ક્રિકેટનો સટો રમતા બે ઇસમોને રોકડ તથા મોબાઇલ ફોન મળી કિ.રૂ .૧૧૮૪૦ / -ના મુદામાલ સાથે ઝડપી પાડતી જામનગર એલ.સી.બી. ERAREA જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી દીપન ભદ્રન નાઓના માર્ગદર્શન તથા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી કે.જી.ચૌધરીની સુચના થી એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા માણસૌ જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. ના નિર્મળસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે
જામનગર શહેરમાં સેન્ટ જેવિયેશ વાળી ગલી યુનીક શોપીંગ સેન્ટરની બાજુમાં જાહેરમાં મજકુર (૧) કશ્યપ ગીરીશભાઈ દેગડા માળી રહે .પટેલ કોલોની શેરી નં -૨ રોડ ને ૩-૪ પુજા રેસીડન્શી જામનગર ( ર ) પ્રદીપસિંહ ભગવાનજી જાડેજા રહે નવાગામ ઘેડ ગાયત્રી ચોક કીલોલ સ્કુલની બાજુમાં જામનગર વાળા મોબાઇક્લ ફોનમાં GOKULEXCHA નામની એપ્લીકેશનમાં લીંક જોઇન્ટ કરી IPL ની મેચ ઉપર ક્રિકેટનો સટો રમતા મળી આવતા રોકડ તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ .૧૧૮ : ૪૦ ના મુદામાલ સાથે પકડી પાડ પો.હેડ કોન્સ . ફીરોજભાઇ દલએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ.કોન્સ એ.ડી.સોલંકીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે મજકુર ને લીક ચાલુ કરાવી આપનાર બુકી દેવેનદ્રસિંહ પરમાર રહે .જામનગર વાળા કે જેઓને પકડી પાડવાની કાર્યવાહી ચાલુ છે આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી કે ,જી.ચૌધરી ની સુચના થી એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025