મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કોચ પ્રીતિબે ન શુકલ દ્વારા કોરોના કાળ માં સારી કામગીરી બદલ સન્માન કરાયું.
News Jamnagar October 28, 2020
જામનગર
જામનગર માં કોરોના મહામારી માં રાત દિવસ જાહેર જનતા માટે સેનેટાઇઝર,માસ્ક સોશિયલ ડિસ્ટન્સ જળવાય એમના પ્રશ્નો નું નિરાકરણ લાવી સાથ અને સહકાર થી દરેક નાગરિક ને મદદ રૂપ થવા માટે અમે આભારી છીએ મિયુનિશિપલ કમિશ્નર સતીશ પટેલ સાહેબ,મેયર હસમુખ ભાઇ જેઠવા,સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન સુભાસ ભાઈ જોશી,કોર્પોરેટર આનંદ ભાઈ ને કોરોના યોદ્ધા ના મોમેન્ટો આપી સન્માનિત કરિયા સાથે તપોવન ફાઉન્ડેશન દ્વારા લોકડાઉન દરમિયાન જરૂરિયાત વાળા લોકો ને બંને ટાઈમ 1100 લોકો સતત દરરોજ નું ભોજન પહોંચાડી સતત લોકો ની ચિંતા કરવા બદલ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મહસમાજ ના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ત્રિવેદી પૂર્વ રાજ્ય મંત્રી શરૂવસુબેન ત્રિવેદી ને યોગ ટ્રેનર્સ શારદાબેન ભુવા,પાયલ બેન ભુવા દ્વારા સન્માનિત કરેલ હતા.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023