મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
IPL - 2020 ક્રિક્રેટ મેચ ઉપર સટ્ટો રમાડતા એક ઇસમને આર.આર.સેલ.ની ટીમે ઝડપી લીધો
News Jamnagar October 30, 2020
દેવભૂમિ દ્વારકા
દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડ પો.સ્ટે.ની હદમાંથી IPL – 2020 ક્રિક્રેટ મેચ ઉપર સટ્ટો રમી રમાડતા એક ઇસમને મોબાઇલ ફોન -૧ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ .૨૨,૪૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ રેન્જ રાજકોટની ટીમ રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહ સાહેબે રેન્જમાં ઇન્ટરનેટ તથા કોમ્યુનીકેશનના માધ્યમથી જુગાર રમી -રમાડતા ઇસમોને પકડી પાડવા માટે સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પો.ઇન્સ.આર.એ.ડોડીયા નાઓને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સ્ટાફના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ ના આધારે
દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડ પો.સ્ટે . વિસ્તારમાં બાયપાસ રોડ ગોશાળા સામે જાહેર રસ્તા પર એક ઇસમ IPL – 2020 મેચ ઉપર મોબાઇલ વડે નસીબ ઉપર આધારીત હારજીતના બેટીંગના સોદાઓ કરી પોતાના આર્થિક ફાયદા માટે ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી – રમાડતો હોવાની હકીકત મળતા તાત્કાલિક હકીકત વાળી જગ્યાએ .આર.આર.સેલના સંદિપસિહ ઝાલા , કમલેશભાઇ રબારી તથા મીતેશભાઇ પટેલ નાઓએ રેઇડ કરતા જગ્યા પરથી આરોપી ( ૧ ) રાહુલભાઇ ઉર્ફે લાલાભાઇ નારણભાઇ પીપરોતર રહે . ગામ વીજયપુર તા.ભાણવડ વાળાને મોબાઇલ નંગ -૧ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ .૨૨,૪૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસર અટક કરી પકડાયેલ આરોપી તથા ( ર ) વિરેન ઉર્ફે બાવલી જોશી રહે . ભાણવડ તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ ભાણવડ પો.સ્ટે ગુન્હો રજી .કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024