મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેરમાં દુકાનમાં ચાલતા ક્રિકેટ મેચના ડબ્બા ઉપર રેઇડ કરી એક ઇસમને રોકડ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
News Jamnagar October 31, 2020
જામનગર
જામનગર શહેરમાં દુકાનમાં ચાલતા ક્રિકેટ મેચના ડબ્બા ઉપર રેઇડ કરી એક ઇસમને રોકડ તથા ક્રિકેટ મેચના ડબ્બાનું સાહિત્ય મળી કુલ રૂ . ૨૧,૧૫૦ / – ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર – એલ.સી.બી. પોલીસ જામનગર જીલ્લાના પોલીસવડા દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એસ.નિનામા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા માણસો જામનગર જીલ્લામાં ચાલતા ક્રિકેટ મેચના ડબ્બાઓ ,અનડીટેક ગુનાઓ શોધી કાઢવા અંગે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ,
દરમ્યાન એલ.સી.બી.ના દિલીપભાઇ તલાવડીયાને મળેલ બાતમી હકિકત આધારે જામનગર શહેરમાં જનતા ફાટક પાસે , કચ્છી દાબેલીની બાજુમાં દુકાન ધરાવતા ભરતભાઇ ગુરમુખદાસ જાગીયાણી રહે . રામેશ્વરનગર , કે.પી.શાહ ની વાડી , જામનગર વાળાની વેલકમ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં ચાલતા ક્રિકેટ મેચના ડબ્બા ઉપર રેઇડ કરી મજકુરના કષ્ના માંથી રોકડ રૂ . ૧૦,૧૫૦ / – તથા મોબાઇલ ફોન , એલસીડી ટીવી , સેટઅપ બોકસ તથા ક્રિકેટ મેચના ડબ્બાનુ સાહિત્ય મળી કુલ રૂ . ૨૧,૧૫૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધ એ.એસ.આઇ. સંજયસિંહ વાળાની ફરીયાદ આધારે પો.સ.ઇ.બી.એમ.દેવમુરારીએ ધરપકડ કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહિ કરેલ છે . ક્રિકેટ મેચમાં સોદા કરનાર ગ્રાહકો તથા કપાત લેનાર બુકીને ફરારી જાહેર કરેલ છે ફરાર આરોપીઓ .
( ૧ ) રાજેશ જાગીયાણી રહે .જામનગર ( ૨ ) દીપક જાગીયાણી રહે . જામનગર ( ૩ ) ભીખાભાઇ ભદ્રા રહે . જામનગર ( ૪ ) અજય ભોજવાણી રહે . જામનગર ( ૫ ) અજય રાધનપુરા સોની રહે . જામનગર ( ૬ ) સુરેશભાઇ મિસ્ત્રી રહે . જામગર ( ૭ ) પરેશભાઇ ભદ્રા રહે . જામનગર ( ૮ ) જય પટેલ રહે . જામનગર કપાત લેનાર બુકીઃ- કમલેશભાઇ કનખરા રહે . જામનગર
આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એસ.નિનામા ની સુચના થી પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી , પો.સ.ઇ . આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના , સંજયસિંહ વાળા , અશ્વિનભાઇ ગંધા , હરપાલસિંહ સોઢા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , દિલીપ તલવાડીયા , ફીરોજભાઇ દલ , ખીમભાઇ ભોચીયા , હીરેનભાઇ વરણવા , લાભુભાઇ ગઢવી , વનરાજભાઇ મકવાણા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , અશોકભાઇ સોલંકી , નિર્મળસિંહ બી .જાડેજા , પ્રતાપભાઇ ખાચર , નિર્મળસિંહ જાડેજા અજયસિંહ ઝાલા , બળવંતસિંહ પરમાર , સુરેશભાઇ માલકીયા , લખમણભાઇ ભાટીયા , ભારતીબેન ડાંગર , એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024