મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એ.સી.બી.ની સફર ટ્રેપ માં હેડકોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચટીયો ઝડપાયો
News Jamnagar November 05, 2020
મોરબી.
ટોલ ફ્રી ફરિયાદ આધારે સફળ છટકું એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ ફરિયાદ ના આધારે
(૧)કિરીટસિંહ નટવરસિંહ ઝાલા અનાર્મ પો. હેડ કોન્સ્ટેબલ, વર્ગ – ૩,વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન જી-મોરબી.(નાસી જનાર) (૨)પ્રવિણ ખોડાભાઇ બાંભવા ઉ.વ.૨૨.રહે-વાંકાનેર.લાંચની માંગણીની રકમ ૱ ૫૦,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ ૱ ૫૦,૦૦૦/- લાંચની રીકવરીની રકમ -૱ ૫૦,૦૦૦/- મોજે – વાંકાનેર વચેટિયા ની દુકાન બનાવ તા. ૪/૧૧/૨૦૨0 ફરીયાદી વિરૂધ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન માં દાખલ થયેલ પ્રોહિબીશનના કેસ સંબંધે ફરીયાદીને ધમકાવી ૱ ૧,૦૦,૦૦૦/-ની માંગણી કરી રકઝક બાદ ૱ ૭૫,૦૦૦ નક્કી કરી ૱ ૨૫,૦૦૦ લીધેલા અને છૂટ્યા પછી ૱ ૫૦,૦૦૦/-આપવા જણાવેલ હતું.
જે નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ટોલ ફ્રી નંબર પર ફરિયાદ આધારે છટકું ગોઠવતાં આરોપી નં ૧ ના એ ફરિયાદી ને ફોન ઉપર ધમકી ચાલુ રાખી આજે નાણાં આપી જવા વાયદો કરેલ જે છટકા દરમિયાન લાંચ નાં નાણાં આપવા જતાં આરોપી નં ૨ વચેટિયા ને આપી દેવા જણાવતાં આરોપી નં ૨ ના એ આરોપી નં-૧ વતી લાંચના ૱ ૫૦,૦૦૦/- સ્વીકારવા અંગે ટેલીફોનીક વાતચીત કરી આરોપી નં -૨ રંગેહાથ પકડાઇ જઇ લાંચના નાણાં રીકવર થતાં અને આરોપી નં – ૧ મળી ન આવી નાસી જઇ બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા ની બાબતે
નોંધ:- આરોપી નં – ૧ ને ડીટેઈન કરી કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવી ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
ટ્રેપીંગ અધિકારી:-શ્રી પ્રવિણ કે. ગઢવી ,પોલીસ ઇન્સ્પેકટર,
એ.સી.બી. પો.સ્ટે. મોરબી સુપરવિઝન અધિકારી: એ. પી. જાડેજા મદદનીશ નિયામક,એ.સી.બી.રાજકોટ એકમ, અમદાવાદ.એ.સી.બી.ની સફર ટ્રેપ માં હેડકોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચટીયો ઝડપાયો
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024