મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતાધારકો માટે અગત્યની સૂચના
News Jamnagar November 05, 2020
જામનગર
જામનગર તા.૦૪ નવેમ્બર, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગુજરાત સર્કલ, અમદાવાદ દ્વારા દરેક સંબંધિતોની જાણકારી માટે સૂચના આપવામાં આવે છે કે, ભારત સરકારે હવે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેન્કના ખાતાઓ માટે રૂપિયા ૫૦૦ની ન્યૂનતમ સિલક જાળવવાનું નક્કી કર્યું છે.
આ લઘુત્તમ રકમ જાળવવામાં નિષ્ફળતાના પરિણામે રૂપિયા ૧૦૦ ની વાર્ષિક ફી તથા ૧૮ રૂપિયા GSTની કપાત થશે અને આવી ફી બાદ કર્યા પછી, જ્યારે ખાતું શૂન્ય થઈ જશે, ત્યારે આવા ખાતા આપમેળે બંધ થઈ જશે. અગવડતા ન થાય તે માટે ૫૦૦ રૂપિયાથી ઓછી રકમવાળા ખાતાના થાપણદારોને વિનંતી છે કે, તેઓ તારીખ ૧૧.૧૨.૨૦૨૦ સુધીમાં તેમના ખાતાનું બેલેન્સ રૂપિયા ૫૦૦ અથવા તેથી વધુ કરી લેવા.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023