મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
108 ની ટીમે ત્યજી દેવાયેલ નવજાત બાળકીનો જીવ બચાવ્યો
News Jamnagar November 05, 2020
જામનગર તા.5:
જામનગર નજીક સાપર ગામના પાટીયા પાસેથી બુધવારે મોડી સાંજે કોઇ નિદર્યી જનેતાએ નવજાત છોડી દઇ અરૂધ્ધ થઇ જતા 108ની ટીમે નવજાત માસુમનો જીવ બચાવી નવુ જીવન આપ્યુ છે.
જામનગર ખંભાળિયા હાઇવે રોડ પર સાપર ગામ ના પાટીયા પાસે વધુ એક ધુલકા ફૂલ મળી આવ્યુ છે. જેની વિગત મુજબ, સાંજે ના સુમારે એક બાળક બિનવારસુ હાલતમાં પડયુ હોવાનું 108માં કોલ આવ્યો હતો. જેને લઇને જામનગર 108ની ટીમના પાયલોટ મેહુલભાઈ અને. ઇ.એમ.ટી. રસીલાબા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતા અને બાળકીને તાત્કાલિક ઓકિસજન પુરૂ પાડી પ્રાથમિક સારવાર કરી હતી. ત્યારબાદ આ બાળકીને જામનગરની જી.જી.હોસ્પિટલમાં બેબી કેર વોર્ડમાં દાખલ કરાવી હતી.
આ અંગે સિક્કા પોલીસે અતુલ પ્રભુભાઇ બોડાની ફરિયાદ નોંધી હતી. જેમાં અજાણી મહિલા સામે પોતાની તાજી જન્મેલ બાળકીનો જન્મ છુપાવવા અને ત્યજી દેવાના ઇરાદાથી પોતાની બાળકને બિનવારસુ રસ્તા પર મુકી દઇ ગુન્હો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.અને પોલીસે આ ફરિયાદના આધારે અજાણી મહિલા ની શોધખોળ મેળવા વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જોવા માટે નીચે આપેલ લિંક ઓપન કરો
https://youtu.be/hTosRL_Y9CM
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025