મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એક ઈસમને દેશી હાથ બનાવટ ના તમંચા સાથે પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.
News Jamnagar November 06, 2020
જામનગર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડા ગામે થી એક ઈસમને દેશી હાથ બનાવટ ના તમંચા ( કદા ) સાથે પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. પોલીસ અધિક્ષક દિપન ભદ્રન સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડે સાહેબ દ્વારા જામનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમોને પકડી કાયદેસર ની કાર્યવાહી કરવા બાબતે એસ.ઓ.જી. ને સુચના કરતા તે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા સા . તથા પોલીસ સબ ઇન્સ આર.વી.વીછી સા . તથા વી.કે.ગઢવી સા.ઓની નેતૃત્વ વાળી ટીમના Hc રમેશભાઇ ચાવડા તથા મયુદીનભાઇ સૈયદ ખાસ બાતમી મળેલ જે આધારે
કાલાવડ તાલુકા ના નાનાપાંચદેવડા ગામે રહેતા આરોપી સાજીદભાઇ હારૂનભાઇ મલેક જાતે મુસ્લીમ ઉવ .૩૮ ધંધો – ખેતી રહે.નાના પાંચદેવડાગામ તા.કાલાવડ , જી.જામનગર વાળાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા (કટો) નંગ -૧ કી.રૂ .૫,૦૦૦ / – સાથે પકડી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે .
આ કાર્યવાહી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ. એસ.એસ.નિનામા તથા પો.સબ.ઇન્સ આર.વી.વીછી તથા શ્રી વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. જ્ઞાનદેવસિંહ જાડેજા , હિતેષભાઈ મેરામણભાઈ ચાવડા તથા પોલીસ હેડ કોન્સ . હિતેષભાઈ ખોડુભાઈ ચાવડા , બશીરભાઇ મલેક , અનિરૂધ્ધસિંહ ઝાલા , ઘનશ્યામભાઈ ડેરવાળીયા , મયુદિનભાઇ સૈયદ , રમેશભાઈ ચાવડા , દિનેશભાઈ સાગઠીયા , દોલતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ . સોયબભાઈ મકવા , રવિભાઈ બુજડ , સંજયભાઈ પરમાર , લાલુભા જાડેજા , પ્રિયંકાબેન ગઢીયા તથા ડ્રા.પો.કોન્સ . દયારામભાઈ ત્રીવેદી , સહદેવસિંહ ચૌહાણ નાઓએ કરેલ છે .
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025