મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ
News Jamnagar November 07, 2020
જામનગર
જામનગર શહેરમાં દીગ્વીજય પ્લોટ -૫૪ માં થી વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ નાઓના માર્ગદર્શન અને એલ.સી.બી પો.ઇન્સ . કે.જી.ચૌધરી સાહેબ નાઓની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઈ .એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં
તે દરમ્યાન પો.હેડ.કોન્સ.સુરેન્દ્રસિંહ ચૌહાણ તથા મેહુલભાઇ ગઢવી ને મળેલ હકીકત આધારે રેઇડ કરતા આરોપી ભુપત ઉર્ફે બાબા હંશરાજભાઇ ગોરી જાતે કચ્છી ભાનુશાળી ઉ.વ ૪૨ ધંધો ભંગારનો રહે દી.પ્લોટ ૫૪ વિશ્રામ વાળી પાછળ જામનગર વાળાના રહેણાક મકાને થી અલગ – અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂની કુલ બોટલ નંગ – ૮૫ કી.રૂ ૩૪૦૦૦ / ના મુદામાલ સાથે પકડી આગળની કાર્યવાહી માટે જામનગર સીટી એ ડીવી પો.સ્ટે સોપી આપેલ છે
આ કામગીરીમાં પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા એ.એસ.આઈ હંસરાજભાઇ પટેલ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ . સુરેન્દ્રસિંહ ચૌહાણ ગજેન્દ્રસિંહ જાડેજા , સલીમભાઇ નોયડા , કાસમભાઈ બ્લોચ , મેહુલભાઇ ગઢવી તથા રણજીતસિંહ પરમાર તથા નાઓએ કરેલ છે .
તસ્વીર.સબીર દલ
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025