મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બે ઇસમોને બીલ વગરના એલઇડી ટીવી નંગ -10 કિ.રૂ. 1,50,000- ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર - એલ.સી.બી. જામનગર
News Jamnagar November 08, 2020
જામનગર
બે ઇસમોને બીલ આધાર વગરના એલઇડી ટીવી નંગ -૧૦ કિ.રૂ.૧,૫૦,૦૦૦ – ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ જામનગર જીલ્લાના પોલીસવડા દીપન ભદ્રનું નાઓની સુચના તથા એલ.સી.બી.ના
પો.ઇન્સ.કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબએલ.સી.બી.સ્ટાફના પો.સ.ઇ.આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ.બી.એમ.દેવમુરારી તથા માણસો જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન એલ.સી.બી.ના નિર્મળસિંહ બી.જાડેજાને મળેલ બાતમી હકિકત આધારે જામનગર શહેરમાં લાલબંગલા સર્કલ પાસે આવેલ માધવ પ્લાજામા ફિડમ મેનેજમેન્ટ પ્રા.લી. નામની દુકાન માંથી ( ૧ ) ધર્મેશભાઈ દેવજીભાઇ વાડોલીયા રહે . ગુલાબનગર , સત્યસાંઇ નગર , જામનગર ( ૨ ) ભાવેશભાઇ ગોવીંદભાઇ નકુમ રહે . ગોકુલનગર , નવાનગર જામનગર વાળાઓના કજા માંથી બીલ આધાર વગરના સોની કંપનીના અલગ અલગ સાઇજના એલઇડી ટીવી નંગ -૧૦ મળી આવતા કિ.રૂ. ૧,૫૦,૦૦૦ / -ગણી શકપડતી મિલ્કત તરીકે સાથેના પો.હેડ કોન્સ . ખીમભાઇ ભોચીયાએ કન્જ કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે .
આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી કે.જી.ચૌધરી ની સુચના થી પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી , પો.સ.ઈ . આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , અશ્વિનભાઇ ગંધા , હરપાલસિંહ સોઢા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , દિલીપ તલવાડીયા , ફીરોજભાઇ દલ , ખીમભાઇ ભોચીયા , હીરેનભાઇ વરણવા , લાભુભાઇ ગઢવી , વનરાજભાઇ મકવાણા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , નિર્મળસિંહ બી.જાડેજા , પ્રતાપભાઇ ખાચર , અશોકભાઇ સોલંકી , અજયસિંહ ઝાલા . બળવંતસિંહ પરમાર , સુરેશભાઇ માલકીયા , લખમણભાઇ ભાટીયા , ભારતીબેન ડાંગર , એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024