મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પાંચ વર્ષથી પોલીસ ને થાપ આપી નાસતા ફરતા આરોપીને જામજોધપુરમાં થી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ
News Jamnagar November 09, 2020
જામનગર
પાંચ વર્ષ પહેલા દાહોદ જીલ્લા ના બીલીયા ગામ પાસે અજાણ્યા ઇસમોએ રીવોલ્વર બતાવી માર મારી રોકડા રૂપિયા , ATM કાર્ડ , આર.સી.બુક , તથા એલ.સી.ડી ટીવી ની લુટને અંજામ આપી નાશી ગયેલ હોય જે પૈકી ના છેલ્લા પાંચ વર્ષથી પોલીસ ને થાપ આપી નાસતા – ફરતા આરોપીને જામજોધપુરમાં થી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ , નાઓની સુચના તેમજ એલ.સી.બી પો.ઇન્સ .કે.જી.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો કોમ્બીંગ ના.રા અન્વયે પેરોલ ફર્લો ફરારી / નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન પો.હેડ.કોન્સ .કાસમભાઇ બ્લોચ તથા ગજેન્દ્રસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓ ને હકીકત મળેલ કે ધાનપુર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૩૩/૨૦૧૫ ઇપીકો કલમ ૩૯૪,૫૦૬ ( ૨ ) તથા આર્મ્સ એકટ કલમ ૨૫ ( એ ) બીએ , વિગેરે મુમ્બના ગુનામાં નાસતા – ફરતા આરોપી ભરતભાઇ ચુનીયાભાઇ ભાભોર રહે મુળ બીલીયા તા.ધાનપુર જી.દાહોદ વાળો હાલ જામજોધપુરમાં હાજર હોય જેથી ટેકનીકલ એનાલીસીસ ના આધારે ઉપરોકત ટીમ સાથે સદરહુ આરોપીને પકડી પાડી પો.સબ ઇન્સ . એ.એસ.ગરચર એ ધોરણસર અટક કરી કાયદાકીય કાર્યવાહી કરી જામજોધપુર પો.સ્ટે સોપી આપેલ છે.
આ કામગીરીમાં પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા એ.એસ.આઈ હંસરાજભાઇ પટેલ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા પો.હેડ.કોન્સ.ગજેન્દ્રસિંહ જાડેજા , સુરેન્દ્રસિંહ ચૌહાણ સલીમભાઇ નોયડા , કાસમભાઈ બ્લોચ , મેહુલભાઇ ગઢવી તથા રણજીતસિંહ પરમાર તથા લખમણભાઇ ભાટીયા , નિર્મળસિંહએસ.જાડેજા , બંળવતસિંહ પરમાર ( એલ.સી.બી ) નાઓએ કરેલ છે .
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025