મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પેરોલ પર થી ફરાર આરોપી ને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.
News Jamnagar November 09, 2020
જામનગર
પેરોલ પર થી ફરાર આરોપી ને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી. ફર્લો જામીન તથા વચગાળાના જામીન ઉપર છુટેલ કાચા અને પાકા કામના કેદીઓ જે રજા ભોગવી પરત જે – તે જેલમાં હાજર થયેલ ન હોય તેવા ભાગેડુ અને નાસતા ફરતા કેદીઓને પકડવા અંગે જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ નાઓની સુચના મુજબ તથા એસ.ઓ.જી.ના પો.ઇન્સ .એસ.એસ.નિનામા ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઇ. આર.વી.વિછીં તથા પો.સ.ઇ.વી.કે.ગઢવી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્ તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન સાથેના પો.હેડ કોન્સ , મયુદિનભાઇ અલીમીયાં સૈયદ તથા રમેશભાઇ સોમાભાઇ ચાવડા , ને તેઓના બાતમીદારો દ્વારા ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે જામનગર સીટી ” સી ” ડીવીજન પોલીસ સ્ટેશન પ્રોહી ફો.કે.ને .૧૧૨૯ / ૨૦૧૭ ગુનાના જામનગર જીલ્લા જેલના કાચા કેદી નં .૬૯૪ / ૨૦ આરોપી અજયભાઇ રધુભાઇ સીંગરખીયા ને કોરોના મહામારીના ના કારણે જામનગર જીલ્લા જેલ ના આરોપી ને જેલ મુક્ત કરેલ હતા અને ગઇ તા .૩૧ / ૧૦ / ૨૦૨૦ ના રોજ રજા પુરી થયેલ હોય જે આજદિન સુધી જામનગર જીલ્લા જેલ ખાતે હાજર થયેલ ન હોય અને વચગાળાના જામીન પરથી ફરાર હોય જેથી મજકુર મળી આવતા પકડી પાડી જેલમાં મોકલી આપવા માટે કાયદેસર કાર્યવાહી કરેલ છે .
આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા તથા પો.સ.ઈ. આર.વી.વિછીં તથા શ્રી વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. હિતેષભાઇ ચાવડા , જ્ઞાનદેવસિંહ જાડેજા , પો.હેડ.કોન્સ બસીરભાઇ મલેક , અનિરૂધ્ધસિંહ ઝાલા , હીતેષભાઈ ચાવડા , મયુદીન સૈયદ , રમેશભાઇ ચાવડા , અરજણભાઇ કોડીયાતર , દિનેશભાઇ સાગઠીયા , દોલતસિંહ જાડેજા તથા પો.કોન્સ . સોયબભાઈ મકવા , સંજયભાઇ પરમાર , રવિભાઈ બુજડ , લાલુભા જાડેજા તથા ડ્રા.પો. કોનું સ.દયારામભાઇ ત્રીવેદી , સહદેવસિંહ ચૌહાણ નાઓએ કરેલ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024