મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વધુમાં વધુ યુવાનો મતદાર યાદીમાં નામ નોંધાવવા અનુરોધ કરતા જિલ્લા કલેકટર
News Jamnagar November 09, 2020
જામનગર
કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
વધુમાં વધુ યુવાનો મતદાર યાદીમાં નામ નોંધાવવા અનુરોધ
જામનગર તા.૦૯ નવેમ્બર, જામનગર ખાતે વેબેક્સના માધ્યમ થકી કલેકટરના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં કલેકટર રવિશંકરે જામનગરના મતદારોને ૨૨ નવેમ્બર, ૨૯
નવેમ્બર, ૬ ડિસેમ્બર અને ૧૩ ડિસેમ્બરના રવિવારના રોજ નજીકની શાળા અને બુથ પર ફોર્મ ભરવા, યાદીમાં નામ સુધારવા,
હાલના મત વિસ્તારમાં ફેરફાર થવા વગેરેના ફોર્મ બાબતની કામગીરી માટે બીએલઓ દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવશે તેમ
જણાવી જામનગરના મતદારોને લોકશાહીને મજબૂત કરવાની આ ઝુંબેશમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
હાલ જામનગરમાં વર્ષ દરમિયાનની ચૂંટણીલક્ષી કામગીરીના અંતે ૨૦૨૦ના વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ૨૩ હજારથી
વધુ નવા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025