મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.
News Jamnagar November 10, 2020
જામનગર
ભરૂચ જીલ્લાના સીટી સી પો.સ્ટે.ના વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.જામનગરના પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબની સુચના દ્વારા તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર એસ.એસ.નિનામા ના માર્ગદર્શન અને સુચના મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઈ. વી.કે.ગઢવી ના જામનગર શહેર વિસ્તારમાં એસ.ઓ.જી. સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના પો.હેડ.કોન્સ . અરજણભાઇ કોડીયાતર તથા અનીરુધ્ધસિહ ઝાલા ને બાતમી મળેલ કે , ભરૂચ જીલ્લાના સીટી સી પો.સ્ટે . ફસ્ટ ગુ.ર.નં .૧૧૭૨૦૧૮ ઇ.પી.કો ૪૦૬,૪૬૫,૪૬૮ ના કામેના છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી અરસીભાઇ ભીખાભાઇ કરમુર ઉ.વ .૩૨ રહે ગોલ્ડન સીટી લો .૨ એપાર્મેન્ટ ચોથા માળ બ્લોક નં -૪૦૨ જી.જામનગર મુળ ગામ લખીયા તા – લાલપુર જી.જામનગર વાળો હાલ અત્યારે તેમના રહેણાંક મકાને હોય જે બાતમી મળતા તુરતજ સદર જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોકત બાતમી વર્ણન વાળો મજકુર ઇસમ મળી આવતા તેઓને પકડી ધોરણસર કાર્યવાહી કરી જામનગર સીટી સી ડીવી . પો.સ્ટે.માં સોપી આપેલ છે .
આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા પો.સ.ઈ. વી . કે.ગઢવી તથા એ.એસ.આઈ.જ્ઞાનદેવસિંહ જાડેજા તથા હિતેષભાઇ ચાવડા તથા વિક્રમસિંહ ઝાલા પો . હેડ કોન્સ . અનિરૂધ્ધસિંહ ઝાલા , અરજણભાઈ કોડીયાતર , ઘનશ્યામભાઈ ડેરવાળીયા , દોલતસિહ જાડેજા , દિનેશભાઈ સાગઠીયા , બશીરભાઇ મલેક , હિતેશભાઇ ચાવડા , મયુદીનભાઈ સૈયદ , રમેશભાઈ ચાવડા તથા પો . કોન્સ . સોયબભાઈ મકવા , રવિભાઈ બુજડ , સંજયભાઈ પરમાર , લાલુભા જાડેજા , તથા પ્રિયંકાબેન ગઢીયા ડ્રા.પો. કોન્સ . દયારામભાઈ ત્રીવેદી તથા નાઓએ કરેલ છે .
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023