મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાત પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે
News Jamnagar November 10, 2020
ગુજરાત
કોરોનાના સંક્ર્મણ વચ્ચે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત અપાવવા બદલ આ આઠ વિધાનસભાના મતદારોનો આભાર માનતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કહ્યું આ વિજય ગુજરાતની જનતાનો વિજય છે. આ ચૂંટણીમાં કામ કરનાર કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે.ભાજપનો ભવ્ય વિજય થવા બદલ તમામ કાર્યકર્તાઓને પણ હાર્દિક અભિનંદન.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ સાબિત કરી આપ્યું છે.
આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ પરિણામ આવનારી પંચાયતોની, નગરપાલિકાઓની, મહાનગરપાલિકાઓની અને 2022ની વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે.
ભૌગોલિક રીતે કોઈ પણ વિસ્તાર હોય કે સામાજિક દ્રષ્ટિ એ કોઈ પણ સમાજ હોય, દરેક વિસ્તાર અને દરેક સમાજે ભાજપાને વિજયી બનાવીને કોંગ્રેસની કબર ઉપર છેલ્લો ખિલ્લો માર્યો છે તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024